________________
पंचविंशगुणवर्णन.
હવે માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ પૈકી ચોવીશમા ગુણની સમાપ્તિ કરી અનુક્રમે પ્રાપ્ત થએલ “પિષ્ય વર્ગનું પિષણ કરવારૂપ ” પચીશમાં ગુણના વિવરણને પ્રારંભ કરે છે.
વ્યવહારથી અવશ્ય ભરણપોષણ કરવા લાયક એવા માતા, પિતા, ભાય અને સંતાન વિગેરે પિષ્ય કહેવાય છે અને તેમને યોગ તથા ક્ષેમ કરવાથી ( નહી પ્રાપ્ત થએલાની પ્રાપ્તિ કરાવવી તેને વેગ કહે છે. અને પ્રાપ્ત થએલાનું રક્ષણ કરવું તેને ક્ષેમ કહે છે) પોષણ કરે તે પષક કહેવાય છે. તેથી ગૃહએ પેશ્વા વર્ગનું પિષણ કરનાર થવું જોઈએ. કહ્યું છે કે-વૃદ્ધાવસ્થાને પહોંચેલા માતાપિતાએ, ઉત્તમ આચારવાળી ભાર્યાનું અને નાના બાળકોનું સેંકડો ઉપાય કરીને પણ પોષણ કરવું જોઈએ, એમ મનુ મુનિએ કહ્યું છે. વળી કહ્યું છે કે
चत्वारि ते तातगृहे वसन्तु, श्रियाभिजुष्ठस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या, ज्ञातिश्च वृद्धो विधनः कुलीनः ॥ १२॥ .
શબ્દાર્થ – હે તાત! ગૃહસ્થ ધર્મની અંદર લક્ષમીથી સેવાએલા હાર ઘરને વિષે દરિદ્રી મિત્ર, સંતાન વગરની બહેન, વૃદ્ધ થએલે જ્ઞાતિને પુરૂષ અને નિધન થએલે કુલીન પુરૂષ એ ચાર વાસ કરીને રહે !
ભાવાર્થ-જે પિષ્ય વર્ગનું પિષણ કરવામાં ન આવે, તે લોકાચારને રહિતપણાથી ખરેખર ગૃહસ્થોને અપયશ થાય છે અને શોભા તથા મહિમાની હાનિ થાય છે. તથા તે પિષ્ય વર્ગનું બરાબર યુક્તિથી પાષણ ન કર્યું