SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [૧-૨૩ લચકાવીને સ્તનાને ઊ’ચા કરીને તથા ચિબુકને ખભે અડાડીને તેણે મારા તરફ બંને છેડે નવા ઇન્દ્રનીલ મણિ ગૂંથ્યા હાય એવી મેાતીની માળા જેવા સુંદર અને કામજ્વર પેદા કરનારા બે-ત્રણ કટાક્ષા ઈર્ષ્યાપૂર્વક ફેકયા.” છર આ શ્લોકમાં સમગ્ર કવિકૌશલ્યથી પ્રાપ્ત થતા ચેતનચમત્કારિત્વરૂપ ‘સૌભાગ્ય'ના તથા થાડા વર્ણવિન્યાસના સૌ થી ઉત્પન્ન થતા તેમ જ પદ્માને જોડવાના સૌ'ર્યથી પ્રાપ્ત થતા ‘લાવણ્ય'ના અત્યંત પરિાષ થયેલા છે. બંધનું સ્વરૂપ દર્શાવ્યા પછી સહૃદયાહ્લાદકારત્વ સમજાવે છે. ૨૩ શબ્દ, અર્થ અને અલ’કાર એ ત્રણેથી સ્વરૂપમાં જુદું અને અતિશયમાં લેાકેાત્તર એવુ` કાઈક અનિચનીય એટલે કે સહૃદયના હૃદયથી જ અનુભવાતુ, આમેદ એટલે ર્જન કરવાની શક્તિને લીધે સુદર તત્ત્વ તે તદ્ધિદાલાદકારિત્વ. જેમ કે ૫૮ વક્રાક્તિજીવિત “જેને ખાવાથી કૂજતા હંસાના અવાજમાં તૂરાશથી કંઠ સાફ થઈ જવાને લીધે કોઈ જુદી જ મીઠાશ આવે છે, તે તરુણ હાથણીની કોમળ દંતકળીની સ્પર્ધા કરતી મૃણાલની નવી ગાંઠો અત્યારે તળાવમાં બહાર નીકળી રહી છે.” ૭૩ આ શ્લાકમાં અર્થ, શબ્દ અને અલંકાર એ ત્રણેમાંથી કોઈને પણ વિશે કવિએ પ્રધાનપણે પ્રયત્ન કરેલે લાગતા નથી. પરંતુ પ્રતિભાવૈચિત્ર્યને કારણે અપૂર્વ તદ્વિદાલાદકારિત્વ એમાં ખીલી ઊયુ છે. જોકે બધાં જ ઉદાહરણેામાં કાવ્યની પૂરી વ્યાખ્યા લાગુ પડી શકે છે, તેમ છતાં તેમાં જે અંશ અમે બતાવ્યા છે તે જ અંશ પ્રધાનપણે જોવા મળે છે, એમ સહૃદયાએ જાતે સમજી લેવું.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy