SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૩–૧૪, ૧૫, ૧૬] વક્રાક્તિજીવિત ૨૨૭ વળી, (રસવઠ્ઠલ કાર ઉપરાંત) બીજો કોઈ અલ'કાર આવ્યા હોય ત્યારે રસવને કારણે સંસૃષ્ટિ કે સંકર અલંકાર માનવા પડે એનેા પણ વિરાધ ન કરી શકાય. જેમ કે “આંગળીઓ વડે કેશસમૂહની જેમ, કરણેા વડે અંધકારને સમેટી લઈ ચન્દ્ર બંધ કમલલેાચનવાળા રજનીના મુખને જાણે કે ચુંબન કરે છે.’” (કુમારસંભવ, ૮-૬૩) ૬૯ આ Àાકમાં (ઉત્પ્રેક્ષા નામે) રસવઠ્ઠલંકાર અને રૂપક વગેરે ભેગા આવેલા છે, એમ સ્પષ્ટ જોઈ શકાય છે. એમાં ચન્દ્ર રજનીના મુખને જાણે કે ચુંબન કરે છે એવી ઉત્પ્રેક્ષારૂપ રસવઠ્ઠલ કાર પ્રધાનપણે નિરૂપાયે છે અને તેના અંગરૂપે ઉપમાદિ ભાવ્યા છે. કેમ કે ઉપમાદિ વગરના કેવળ રસવઠ્ઠલ કારથી પ્રસ્તુત રસને રિપેાષ સધાતા નથી. “પાંડુ પયાધર પર આર્દ્ર એટલે કે ભીના, તરતના જ થયેલા નખક્ષતા જેવા ઇન્દ્રધનુને ધારણ કરનારી અને કલ`કવાળા (નાયિકાના ઉપભોગને કારણે કલંકિત) ચન્દ્રને પ્રસન્ન એટલે કે ઉજ્જવળ (અને નાયકપક્ષે આન`દિત) કરનારી શરદ ઋતુએ (નાયિકાએ) રવિ (રૂપ ખીજા નાયક)ના તાપ (સંતાપ) વધારી મૂકયો.” (ધ્વન્યાલેાકલેાચન, ૧-૧૩; આનંદવર્ષોંનના ધ્વનિવિચાર', પૃ. ૨૯) ૭૦ આ શ્લેાકમાં, શરદ ઋતુ વખતે પ્રકૃતિના પદાર્થોના જે સ્વભાવ હાય છે તેને, કવિએ ' (જાણે કે) વગેરે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો વાપર્યા વગર જ પ્રતીયમાન ઉત્પ્રેક્ષા નામના રસવઠ્ઠલકાર વાપરીને કોઈ અપૂર્વ રમણીયતાએ પહાંચાડયો છે. વળી, કવિએ ‘સજદૂ’ જેવા શ્ર્લેષયુક્ત શબ્દો વાપર્યા છે, જે અપરાધી નાયકવિષયક ખીજા અર્થની સગવડ કરી આપી સૌ માં વધારા કરે છે તથા પાંડુ પયાધર પરના તાજા નખક્ષત જેવું ઇન્દ્રધનુ ધારણ કરતી' એમ કહીને શ્ર્લેષ અને ઉપમા વૈજ્યાં છે, તે તેમાં આર
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy