SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૩૫] વતિજીવિત ૧૭૬ કાવ્યપક્ષે કવિકૌશલની કમનીયતા. ઉજજવળતાને વેલીપક્ષે અર્થ પત્રછાયાવાળા હોવું અને કાવ્યપક્ષે સન્નિવેશસૌદર્યની અધિકતા. આમોદને અર્થ વેલીપક્ષે પુષ્પની સુગંધ અને વાક્યપક્ષે તદ્વિદોને આનંદ આપવાની શક્તિ. મધુ એટલે ફૂલપક્ષે મધ-મકરંદ અને વાક્યપક્ષે કાવ્યને આવશ્યક બધી સામગ્રીને સમુદાય. શ્રી રાજાનક કુંતક વિરચિત વતિજીવિત કાવ્યા કારમાં બીજે ઉમેષ પૂરે થયે.
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy