SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વક્રોક્તિજીવિત [R-૧૯ આ બે ઉદાહરણેામાંના પહેલામાં અર્જુનને મારી નાખવાની વાત અને ખીજામાં શિવની નિંદ્રાની વાત કહેવા જેવી નથી તેથી તેને ઢાંકી દઈને રમણીયતા સાધી છે. આ બંને ઉદાહરણમાંની બંને વસ્તુ સ્વભાવથી જ દોષયુક્ત છે. જેમાં રિવિવવક્ષાને લીધે દોષ આવ્યા હોય એવી વસ્તુને ઢાંકી દેવાનું ઉદાહરણ— “તે મિથ્યાવ્રત લેનાર આ કંઈક કરવા તૈયાર થયે છે.” ૬૬ આ ઉદાહરણ પહેલા ઉન્મેષમાં ઉદાહરણ ૫૦ (પૃ. ૪૪-૪૫), અને ૬૯ તરીકે આવી ગયું છે? ચેાથા ઉન્મેષમાં ૧૦મા ઉદાહરણ તરીકે એ શ્લાક આખા ઉતારેલા છે. એની સમજૂતી પહેલાં (પહેલા ઉન્મેષમાં ૫૦મા ઉદાહરણ વખતે પૃ. ૪૫) આપી ગયા છીએ. આમ, સંવ્રુતિવકતા(ના છ પ્રકાર)ના વિચાર કર્યા પછી પ્રત્યયવકતાના એક પ્રકાર પટ્ટની વચમાં આવતા હાઈ અહીં જ તેના વિચાર કરવા યાગ્ય છે, તેથી તેના વિચાર કરીએ છીએ— ૧૭ પેાતાની ખૂબીથી વય વસ્તુના ઔચિત્યની શાણામાં વધારા કરી પદની વચમાં આવેલા પ્રત્યય કાઈ જુદા જ પ્રકારની વક્રતા કહેતાં ચારુતા મગઢ કરે છે. પદની વચમાં આવેલ કૃત્ વગેરે પ્રત્યય કોઈ આર કહેતાં અપૂર્વ વકતા પ્રગટ કરે છે, એટલે ચારુતાને ઉદ્દીપિત કરે છે. શું કરીને ? તા કે પ્રસ્તુત એટલે કે વણ્ય વસ્તુના ઔચિત્યની શે।ભામાં વધારો કરીને. શાનાથી ? તે કે પોતાની ખૂબીથી. જેમ કે— ઉત્સાહભરી મગઢીએ ચક્કર લગાવતી ઊડી રહી છે.” ૬૭
SR No.023451
Book TitleVakrokti Jivit Kuntakno Kavya Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Sahitya Academy
Publication Year1988
Total Pages660
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy