________________
૩
દુવિધ આરાધના.
૧ અતિચાર આલોવવા.
કેટલાએક જીવા અંત સમયે આરાધના કેમ કરવી ? અથવા કેવી રીતે કરાવવી ? તે જાણી શકતા નથી, માટે તેવા જીવેાના હિતને માટે સામાન્યથી અંત સમયની આરા ધના પ્રકરણા તથા મહા ગીતાર્થ પુરૂષોના વચન અનુસાર બતાવીએ છીએ. मऊण भइ एवं भयवं समउच्चियं समासंसु ।
ततो वागरइ गुरू, पज्जंताराहणा एवं ॥ १ ॥
શ્રી ગુરૂ મહારાજને નમસ્કાર કરીને આ પ્રમાણે શિષ્ય કહે—હે ભગવન્ ! મને સમયને ઉચિત આદેશ કરી ( આરાધના કરાવા) ત્યારે ગુરૂ મહારાજ છેવટની આરાધના આ પ્રમાણે કરાવે છે—૧.
आलोइस अइआरे, वयाइ उच्चरसु खमिसु जीवेसु । वोसिरिसु भाविअप्पा, अट्ठारसपावठाणाई ॥ २ ॥
૧ અતિચાર આલાવા, ૨ વ્રત ઉચ્ચા, ૩ જીવાયેાનિ ખમાવા, આત્માને શુભ ભાવનાવાળા કરીને ૪ અઢાર પાપ સ્થાનક વાસિરાવા— -2.
चउसरण दुक्कडगरिहणं च, सुक्कडाणुमोयणं कुणसु ।
सुभावणं असणं, पंच नमुक्कारसरणं च ॥ ३ ॥
૫ ચાર શરણુ આદરે ૬ પાપની નિંદા કરી, ૭ સુકૃતની અનુમેાદના કરા, ૮ શુભ ભાવના ભાવેા, ૯ અણુસણુ કરા, અને ૧૦ પંચ પરમેષ્ટિનું ધ્યાન કરો.—૩ આ દશ પ્રકારમાં પ્રથમ અતિચાર આળાવવા તે આ પ્રમાણે.
नामिदंसणंमिय, चरणमि तवंमि तहय विरियमि ।
पंचविहं आयारे, अइआरालोयणं कुणसु ॥ ४ ॥
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીય એ પાંચ પ્રકારના આચારને વિષે અતિચારની આલેચના કરી.—૪
આ પાંચ આચાર સંધી અને શ્રાવકનાં ખાર ત્રતા સમધી અતિચાર જરા વિસ્તારથી બતાવવામાં આવે છે ઃ —
૧ નાનાચાર.
૧ કાળ ૨ વિનય. ૩ મહુમાન. ૪ ઉપધાન, ૫ ગુરૂને નહી એળવવા. ૬ શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ ૭ અંનું ચિંતવન. ૮ સૂત્ર તથા અથ અનેનું ચિંતવન—આ આઠ પ્રકારના જ્ઞાનાચારમાં આચાર રહિત હું કાંઇ ભણ્યા હાઉ', તથા સૂત્ર પ્રકરણાદિકના ગુરૂગમથી ધાર્યાં વિના કદાચ ઉલટા અથ કર્યાં હાય, કોઇએ સમજાવ્યા છતાં ઉલટા અર્થમાં આગ્રઢ પકડયા હોય, છત્તી શક્તિએ અન્નાદિક મેં જ્ઞાનીઓને ન આપ્યું હોય અને જ્ઞાની
૧૦