SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રસિદ્ધ મત જિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રની સીમા કરનારો વલયાકાર માનુષોત્તરપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રની બહાર કુંડલ દ્વીપની મધ્યમાં વલયાકાર કુંડલપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. મનુષ્યક્ષેત્રની બહાર રુચક દ્વીપની મધ્યમાં વલયાકાર રુચકપર્વત છે. તેની ઉપર ચારે દિશામાં ૧-૧ શાશ્વતજિનચૈત્ય છે. ગ્રન્થકારના મતે વ્યંતર-જયોતિષ સિવાયના ત્રણ લોકના શાશ્વતજિનચૈત્યોસ્થાન શાશ્વતજિનચેત્યો ઊર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ તિચ્છલોક ૫૧૧ કુલ ૮,પ૬,૯૭,૫૩૪ (ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનચૈત્યો છે. તે સિવાયના ત્રણ લોકમાં ૮,૫૭,૦૦, ૨૮૨ શાશ્વતજિનચૈત્યો છે. તે આ પ્રમાણે – ઊર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. અધોલોકમાં ૭,૭૨,૦૦,૦૦૦ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. તિલોકમાં ૩, ૨૫૯ શાશ્વતજિનચૈત્યો છે. તે પૂર્વે પહેલા
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy