SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વ્યંતરદેવોના ૨૬ ભેદ ૩) યક્ષ ૪) રાક્ષસ ૫) કિંમર ૬) કિંપુરુષ ૭) મહોરગ ૮) ગંધર્વ (B) ૮ વાણવ્યંતર. તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. તેઓ રત્નપ્રભા પૃથ્વીના પહેલા ૧૦૦ યોજનમાં ઉપર-નીચે ૧૦-૧૦ યોજન છોડીને વચ્ચેના ૮૦ યોજનમાં રહે છે. તે આ પ્રમાણે - ૧) અણપત્ની ૨) પણપની ૩) ઋષિવાદી ૪) ભૂતવાદી ૫) કંદિત ૬) મહાકંદિત ૭) કોહંડ ૮) પતંગ (C) ૧૦ તિર્યર્જુભક. તેઓ એક પ્રકારના વ્યંતરદેવો છે. તેઓ દીર્ઘતાઠ્યપર્વત પર રહે છે. તે આ પ્રમાણે – ૧) અન્નકૂંભક ૨) પાનભક ૩) લયનર્જુભક ૪) વસુભૂંભક પ) શયનભ્રંભક ૬) પુષ્પવૃંભક ૭) ફલર્જુભક ૮) વિદ્યાવિદ્યાર્જુભક ૯) પુષ્પફલર્જુભક ૧૦) અવ્યક્તશૃંભક વ્યંતરદેવોના ભેદો – | ભેદ દેવો વ્યંતર વાણવ્યંતર
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy