SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસિદ્ધ મત તિતિલોકમાં ૮૦,૭૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તેમાંથી કાં કેટલી શાશ્વતજિનપ્રતિમાઓ છે ? એ વિચારસપ્તતિકાની ટીકામાં બતાવાયું નથી અને અન્ય ગ્રન્થોમાં જોવાયું નથી. તેથી તે અહીં અમે બતાવ્યું નથી. ગ્રન્થકારના મતે વ્યંતર-જ્યોતિષ સિવાય ત્રણલોકની શાશ્વત જિનપ્રતિમાઓ સ્થાન ઊર્ધ્વલોક અધોલોક તિર્ધ્વલોક - શાશ્વતજિનપ્રતિમાઓ ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ૧૩,૮૯,૬૦,૦૦,000 ૮૦,૭૮૦ કુલ ૧૫,૪૨,૫૫,૨૫,૫૪૦ (ii) પ્રસિદ્ધ મત - વ્યંતર અને જ્યોતિષમાં અસંખ્ય શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે સિવાયની ત્રણલોકમાં ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે - ઊર્ધ્વલોકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી. અધોલોકમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે પૂર્વે કહ્યા મુજબ જાણવી. તિર્આલોકમાં ૩,૯૧,૩૨૦ શાશ્વતજિનપ્રતિમાઓ છે. તે આ પ્રમાણે - त्यागेनैकेनामृतत्वमश्नुते । સાંસારિક સુખોનો ત્યાગ કરવાથી આત્મા અમરપણું પામે છે.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy