SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેન્દ્રસૂરિવિરચિત ( શ્રીવિચારસપ્રતિકા) શ્રીવિનયકુશલરચિતવૃત્તિયુક્ત પદાર્થસંગ્રહ અંચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિજીએ શ્રીવિચારસપ્તતિકા ગ્રન્થની રચના કરી છે. તેની ઉપર શ્રીવિનયકુશલજીએ વૃત્તિ રચી છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં બાર વિચારોનો સંગ્રહ કર્યો છે. તે આ પ્રમાણે – ૧) શાશ્વત જિનપ્રતિમાઓની સંખ્યાનો વિચાર. ૨) ઇરિયાવહિના મિચ્છામિ દુક્કડના પ્રમાણનો વિચાર. ૩) કોટિશિલાના સ્વરૂપનો વિચાર. ૪) શાશ્વત જિનચૈત્યોની સંખ્યાનો વિચાર. ૫) પ્રાસાદોના આકારનો વિચાર. ૬) છ દિશાઓમાં સૂર્યના કિરણોના પ્રસારનો વિચાર. ૭) ઔદારિક-વૈક્રિય-આહારક શરીરોમાં ૭ પર્યાપ્તિઓનો વિચાર. ૮) પાંચમા દેવલોકમાં રહેલ કૃષ્ણરાજીઓનો વિચાર.
SR No.023431
Book TitleVichar Saptatika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy