SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमं परिशिष्टम् ४०७ पंचमहब्बयजुत्तो पंचविहायारपालणुज्जुत्तो । पंचसमिओ तिगुत्तो छत्तीस गुणो गुरू होइ ।।१४७ ।। અન્ય રીતે ગુરુના છત્રીસ ગુણોઃ પાંચ મહાવ્રતોથી યુક્ત, પાંચ પ્રકારના આચારના પાલનમાં ઉઘત, પાંચ સમિતિથી સહિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એ અઢાર ગુણોને સ્પર્શવાથી અને પાળવાથી એમ છત્રીશ ગુણવાળા ગુરુ હોય છે. ૧૪૭ રેસ--ની-રૂવી સંધ ફિનુગો મUસંસી ! अविकत्थणो अमायी थिरपरिवाडी गहियवक्को ।।१४८।। जियपरिसो जियनिद्दो मज्झत्थो देस-काल-भावनू । आसन्नलद्धपइभो नाणाविहदेसभासनू ।।१४९।। पंचविहे आयारे जुत्तो सुत्तत्थतदुभयविहिनू । માદારVT-૩-રપ-નિકળો IVIો પારકા ससमयपरसमयविऊ गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ जुत्तो पवयणसारं परिकहेउं ।।१५१।। ૧-ઉત્તમદેશ, ૨-ઉત્તમકુળ, ૩-ઉત્તમજાતિ અને ૪-ઉત્તમરૂપવાળા, પ-વિશિષ્ટ સંઘયણવાળા, ક-શૈર્યવાન, ૭-અનાશસી, ૮-અલ્પભાષી, ૯-અમાયાવી, ૧૦-સ્થિર પરિપાટી, ૧૧-આદેય વચનવાળા, ૧૨-જિતપર્ષદા-વાદીની સભાને જીતનારા, ૧૩-નિદ્રાનાવિજેતા, ૧૪-મધ્યસ્થષ્ટિવાળા, ૧૫ થી ૧૭-દેશ-કાળ અને ભાવના જાણકાર, ૧૮-પ્રત્યુત્પન્ન મતિવાળા, ૧૯-અનેક દેશની ભાષાના જ્ઞાતા, ૨૦ થી ૨૪-જ્ઞાનાદિ પાંચ આચારમાં ઉદ્યમવાળા, ૨૫ થી ૨૭-સૂત્ર-અર્થ-તદુભયમાં નિપુણ, ૨૮ થી ૩૧-ઉદાહરણ-હેતુ-કારણ અને નયોમાં કુશળ, ૩૨-ગ્રાહણાકુશળ, ૩૩-૩૪-સ્વદર્શન અને પરદર્શનને જાણનારા, ૩પ-ગંભીર, ૩૬-દીપ્તિમાન, ૩૭-કલ્યાણકારી, ૩૮-સૌમ્ય સ્વભાવી ઇત્યાદિ સેંકડો ગુણોથી યુક્ત એવા આચાર્ય પ્રવચનનાં રહસ્યને કહેવા માટે યોગ્ય છે. ૧૪૮ થી ૧૫૧ बूढो गणहरसद्दो गोयममाईहिं धीरपुरुसेहिं ।। जो तं ठवइ अपत्ते जाणंतो सो महापावो ।।१५२।। ગૌતમાદિ ધીરપુરુષો વડે જે ગણધર શબ્દ વહન કરાયો છે તે જાણવા છતાં જે તેને અપાત્રમાં સ્થાપન કરે છે તે મહાપાપી છે. ૧૫૨ तिन्नि वि रयणाई देइ गुरु सुपरिक्खियइं न जस्सु, सीसहसीसु हरंतु जिह सो गुरु वइरि उ तस्सु ।
SR No.023423
Book TitleDarshanshuddhi Prakaranam Aparnam Samyaktva Prakaranam
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages512
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy