SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ૫૨/૨૪ા स्वसमयस्थितिप्रतिपादनम् સ્વસમય-સમયથયોર્મેદ્રમા > ‘ય’રૂતિ । ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः । आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः ॥२६॥ निमग्नाः ते ये ज्ञानावरणादिद्रव्यकर्म-रागद्वेषादिभावकर्म-देहादिनोकर्मसम्पृक्तेषु पर्यायेषु निरताः हि अन्यसमयस्थिताः परागमनिष्ठाः अशुद्धनयस्था वा सम्मूढत्वात् । तदुक्तं समयसारे कुन्दकुन्दस्वामिना कम्मे णोकम्मम्हि य अहमिदि, अहकं च कम्म णोकम्मं । जा एसा बुद्धी अप्पडिबुद्धो हवहि ताव || १९|| अहमेदं एदमहं अहमेदस्सम्हि अत्थि मम एदं । अण्णं च परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा ||२०|| आसि मम पुव्वमेदं एदस्स अहंपि आसि पुव्वं हि । पुणो ममेदं एदस्स अहंपि होस्सामि ||२१|| एयत्तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ||२२| <- કૃતિ । - = અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૨૬ = आत्मस्वभावनिष्ठानां = चिन्मात्रबद्धवृत्तीनां हि ध्रुवा = निश्चिता स्वसमयस्थितिः स्वागमैकविश्रान्तिः शुद्धनयमात्रवृत्तिः वा, असम्मूढत्वात् । तदुक्तं समयसारे एव जो पस्सदि अप्पणं अबद्धपुढं अणण्णयं ક્યારેય પાછા ફરવાનું નથી, જન્મ-જરા-મરણના ચક્કરમાં ફસાવવાનું નથી તેવા મોક્ષને) મેળવે છે. <- આ હકીકતથી આત્માને ભાવિત કરવો. (૨/૨૫) સ્વસમય અને પરસમયમાં રહેલા જીવના ભેદને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ જે જીવો પર્યાયોમાં આસક્ત છે તેઓ પરસમયમાં રહેલા છે અને આત્મસ્વભાવમાં રહેલા જીવોને નિયમા સ્વસમયમાં સ્થિરતા છે. (૨/૨૬) • સ્વસમય અને પરસમયમાં રહેલ વ્યક્તિને ઓળખો = ઢીકાર્થ :- જે જીવો જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મ, રાગદ્વેષ વગેરે ભાવકર્મ અને શરીર વગેરે નોકર્મથી મિશ્રિત થયેલા પર્યાયોમાં ગળાડૂબ થાય છે તે જીવો પરસમયમાં રહેલા કહેવાય છે. અથવા તો અશુદ્ધ નયમાં રહેલા કહેવાય છે. કારણ કે તેઓ સંમૂઢ બનેલા છે. સમયસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે —> જ્યાં સુધી આ આત્માને કર્મ અને નોકર્મમાં ‘આ હું છું' એવી બુદ્ધિ અને આત્મામાં ‘આ કર્મ-નોકર્મ છે' તેવી બુદ્ધિ થાય છે ત્યાં સુધી આ આત્મા અપ્રતિબુદ્ધ છે, આધ્યાત્મિક સમજણ વગરનો છે. જે પુરૂષ પોતાનાથી અન્ય સ્ત્રી, પુત્ર વગેરે સચિત્ત દ્રવ્ય, ધન, ધાન્ય વગેરે અચિત્ત દ્રવ્ય અથવા ગામ, નગર વગેરે મિશ્ર પર દ્રવ્ય - આ બધાને વિશે ‘હું આ છું', ‘આ હું છું’, ‘આ પૂર્વે મારૂં હતું', ‘હું પણ પૂર્વે તેનો હતો’,‘આ મારૂં ભવિષ્યમાં થશે’, ‘હું પણ આનો ભવિષ્યમાં થઈશ’' - આવો મિથ્યા આત્મવિકલ્પ કરે છે તે પુરૂષ મૂઢ છે, અજ્ઞાની છે, અને જે પુરૂષ પરમાર્થ વસ્તુ સ્વરૂપને જાણતો થકો એવા મિથ્યા વિકલ્પ કરતો નથી તે પુરૂષ મૂઢ નથી, જ્ઞાની છે. — આત્મ॰ । ચિન્માત્રપ્રતિબદ્ધ મનોવૃત્તિવાળા યોગી પુરૂષો આત્મસ્વભાવનિષ્ઠ કહેવાય છે. તેઓ નિયમા સ્વસમયમાં જ વિશ્રાંતિ મેળવનારા છે, અથવા કેવળ શુદ્ધ નયમાં રહેનારા છે. કેમ કે તેઓ સંમૂઢ નથી. સમયસારમાં જ જણાવેલ છે કે > જે નય આત્માને કર્મબંધરહિત અને પરદ્રવ્યસ્પર્શરહિત, અન્યપણાથી અનાત્મપણાથી રહિત, ચંચળતારહિત, વિશેષરહિત, પરદ્રવ્યસંયોગશૂન્યરૂપે જુએ છે તેને તું શુદ્ધ નય જાણ.
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy