SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ आत्मानुभूतिमृते मुधानन्दः અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૨/૨૨ ભ્રમ - द्वैविध्यन्तु → दीपप्रभामणिभ्रान्तिर्विसंवादिभ्रमः स्मृतः । मणिप्रभामणिभ्रान्तिः संवादिभ्रम उच्यते ॥ ← ( ) . ત્યેવમવસેવમ્ । ધર્મનીત્તિના પ્રમાળવાર્તિ વિદ્યારજ્યેન 7 પદ્મમાં > મળિप्रदीपप्रभयोर्मणिबुद्ध्याऽभिधावतोः । मिथ्याज्ञानाऽविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ॥ <- (प्र.वा. २/५७ પં.રૂ.૧/૨) ત્યેવમુત્તમત્રાનુસન્ધેયમ્। યદ્વા ‘ગાત્મા ન રૂપી, ન મૂર્ત્ત:, નેન્દ્રિયગ્રાહ્યઃ, ન નડ इत्यादिरूपेण व्यतिरेकमुखतः शास्त्रादिभिरात्मस्वरूपप्रतिपादनेऽपि कार्त्स्न्येनान्वयमुखतः स्वलक्षणात्मकमा -' त्मस्वरूपं नैव जातुचिच्छास्त्रादिगोचर इत्यवधेयम् ॥२/२१ ॥ ज्ञानसारगतश्लोकचतुष्काभिन्नश्लोकचतुष्टयेनोक्तमेवार्थं प्रतिपादयति केषां न कल्पनादव, शास्त्रक्षीरान्नगाहिनी । विरलास्तद्रसास्वादविदोऽनुभवजिह्वया ||२२|| शास्त्रक्षीरान्नगाहिनी आगमात्मकपायसभोजनविलोडिनी कल्पनादव तत्त्वास्पर्शितर्कविचाररचनात्मिका गोजिह्वाकृतिकाष्ठनिर्मिता चटुका केषां पण्डितानां न विद्यते ? अपि तु भूयसामित्यर्थः । अत्रैव विशेषं विद्योतयति - अनुभवजिह्वया = स्वसंवेदनरसनया तद्रसास्वादविदः = शास्त्रलक्षणपायसरसस्थानीयविशुद्धात्मद्रव्यस्वरूपगोचरापरोक्षानुभवकारिणस्तु विरलाः સ્તોળાઃ રત્નશિખવત્ । અન્યત્રાપિ > વેદીપકની પ્રભામાં મણિની ભ્રાન્ત બુદ્ધિ તે વિસંવાદી ભ્રમ કહેવાય છે. મણિપ્રભામાં મણિની ભ્રાન્તિ તે સંવાદી ભ્રમ કહેવાય છે. પ્રથમ ભ્રમ દ્વારા મણિની પ્રાપ્તિ શક્ય નથી, જ્યારે બીજા ભ્રમને અનુસરીને પ્રવૃત્તિ કરતાં મણિની પ્રાપ્તિ શક્ય છે. ધર્મકીર્તિ નામના બૌદ્ધ વિદ્વાને પ્રમાણવાર્તિક ગ્રંથમાં તથા વિદ્યા૨ણ્યસ્વામી નામના વેદાંતી વિદ્વાન દ્વારા રચિત પંચદશી ગ્રંથમાં જણાવેલ છે કે —> મણિની પ્રભામાં મણિની બુદ્ધિ અને દીપકની પ્રભામાં મણિની બુદ્ધિ તુલ્યરૂપે મિથ્યાજ્ઞાનરૂપ છે. છતાં પણ તે બન્ને જ્ઞાનને અનુસરીને દોડનાર વ્યક્તિને અર્થક્રિયામાં ભેદ જરૂર પડે છે. એકને મણિની પ્રાપ્તિ થાય છે, બીજાને થતી નથી. ——આ વાતનું અહીં અનુસંધાન કરવું. અથવા એમ પણ કહી શકાય કે ‘આત્મા રૂપી નથી, મૂર્ત નથી, ઈન્દ્રિયગ્રાહ્ય નથી, જડ નથી...' આ પ્રમાણે વ્યતિરેકમુખે આત્માનું સ્વરૂપ શાસ્ત્ર વગેરે દ્વારા જણાવી શકાય છે. પરંતુ સંપૂર્ણપણે અન્વયમુખે સ્વલક્ષણાત્મક (સર્વ પદાર્થોથી તદ્દન વિલક્ષણ) આત્મસ્વરૂપ કયારેય પણ શાસ્ત્ર વગેરેનો વિષય નથી જ બનતું. તે તો વિશુદ્ધ આત્માનુભવનો જ વિષય છે- આ વાત ધ્યાનમાં રાખવી. (૨/૨૧) જ્ઞાનસાર અંતર્ગત (૨૬/૫,૬,૭,૮) ચાર શ્લોક દ્વારા ઉપરોક્ત વસ્તુનું જ ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરી રહ્યા છે. શ્લોકાર્થ કોની કલ્પનારૂપી કડછી શાસ્રરૂપી દૂધપાકમાં પ્રવેશ કરતી નથી ? અનુભવરૂપી જીભ વડે શાસ્રરૂપી દૂધપાકના રસનો આસ્વાદ માણનારા વિરલ હોય છે. (૨/૨૨) * આત્માનુભવી થોડા ઢીકાર્થ :- જેમ દૂધપાકના ભોજનમાં ગાયની જીભ જેવા આકારવાળા લાકડાથી બનાવેલ ચમચો આમથી તેમ ફરે છે પણ દૂધપાકના સ્વાદને માણતો નથી. બરાબર આ રીતે કોની,તત્ત્વનો = વસ્તુસ્વરૂપનો સ્પર્શ ન કરનાર તર્ક અને વિચારોની રચનારૂપ કલ્પના આગમમાં ચંચુપાત કરતી નથી ? અર્થાત્ એવા ઉપલકિયા પંડિતો ઘણા હોય છે. પરંતુ આત્માનુભવી બહુ જ થોડા હોય છે. પ્રસ્તુત વિષયમાં વિશેષતા એ જાણવી કે જેમ દૂધપાક = શાસ્ત્ર; ચમચો = કલ્પના; તેમ જીભ = અનુભવ જ્ઞાન; દૂધપાકની મીઠાશ વિશુદ્ધ આત્મસ્વરૂપ, દૂધપાકનો : = = = केषामिति । =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy