SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ ॐ परब्रह्मतत्त्वस्यातीन्द्रियत्वम् ૧૯૮ ज्ञानार्णवेऽपि → अवाग्गोचरमव्यक्तमनन्तं शब्दवर्जितम् । अजं जन्मभ्रमातीतं निर्विकल्पं विचिन्तयेत् || <~ – (૩૨/૨૩) તિ । તતથારાતોઽપિ પરદ્રવ્ય-મુળ-પર્યાયક્ષળોપાધિસમ્પર્ક: શુદ્ધાત્મદ્રવ્યે શુદ્ધનિश्चयनयेन नास्तीति फलितम् ॥२/१९॥ અત્રેવ પરતન્ત્રસંવાદ્દમાવિષ્ઠોતિ —> ‘યત” કૃતિ । यतो वाचो निवर्तन्ते ह्य ( अ ) प्राप्य मनसा सह । इति श्रुतिरपि व्यक्तमेतदर्थानुभाषिणी ॥ २० ॥ यतः परब्रह्मणः सकाशात् वाचः श्रुतिरूपा अपि मनसा = अन्तःकरणेन सह = सार्धं निवर्तन्ते । 'ताश्च प्रतिपाद्यत्वेनाभिमतं विषयं संप्राप्य तत्प्रतिपादनेन कृतकृत्याः सत्यो निवृत्ता स्युः' इति कल्पनाव्यावृत्तय उक्तं 'अप्राप्य' इति । परं ब्रह्म हि वाचा वदितुं न शक्यते मनसा च चिन्तयितुं न રાવત તિ તૈત્તિરીયોપનિષદ્ (૨/૪/૨) પ્રશ્નોપનિષત્ (૨૨)-શાહિત્યોપનિષદ્ (૨/૨) વપનતાત્પર્યઃ सिद्धान्तबिन्दुवृत्तौ वासुदेवशास्त्रिणा व्यक्तीकृतः । इति निरुक्तस्वरूपा तैत्तिरीयोपनिषदादिका श्रुतिः अपि व्यक्तं = स्पष्टं एतदर्थानुभाषिणी = शब्द-तर्क-विचारागोचराऽऽत्मतत्त्वानुवादिनी । उपलक्षण → 'न विज्ञातेर्विज्ञातारं विजानीयाः <- ( ३/४/२) इति बृहदारण्यकोपनिषद्वचनमप्यत्र संवादित्वे = કેવી રીતે પ્રવૃત્ત થાય ? ——તથા જ્ઞાનાર્ણવ ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> શબ્દાતીત, અવ્યક્ત, અનંત, શબ્દસંપર્કશૂન્ય, નિત્ય, જન્મની ભ્રમણાઓથી રહિત એવા નિર્વિકલ્પક પરતત્ત્વનું વિશેષ પ્રકારે ચિંતન-મનન સાધકે કરવું જોઈએ. —તેથી ફલિત થાય છે કે શુદ્ધ આત્મદ્રવ્યમાં શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આંશિક પણ ઉપાધિનો = પર દ્રવ્ય-ગુણ-પર્યાયનો = વિભાવદશાનો સંપર્ક રહેતો નથી. (૨/૧૯) = પ્રસ્તુત વિષયમાં જ પરદર્શનના સંવાદને ગ્રંથકારથી પ્રગટ કરે છે. શ્લોકાર્થ :- “જેને પામ્યા વિના વાણી પણ મનની સાથે એનાથી પાછી ફરે છે.' આ પ્રમાણે શ્રુતિ ઉપનિષદ્ પણ સ્પષ્ટ રીતે ઉપરોક્ત અર્થનું જ પ્રતિપાદન કરે છે. (૨/૨૦) * વાણી અને વિચારનો અવિષય પરબ્રહ્મ * ઢીકાર્ય :- પરબ્રહ્મ પાસેથી વેદ-ઉપનિષદ્ સ્વરૂપ વાણી પણ મનની સાથે પાછી ફરે છે. —> જેમ પોતાના પ્રતિપાદ્યરૂપે અભિમત એવા વિષયને પ્રાપ્ત કરીને વાણી તેનું પ્રતિપાદન કરીને કૃતકૃત્ય થઈ નિવૃત્ત થાય છે તેમ પરબ્રહ્મનું પ્રતિપાદન કરીને કૃતકૃત્ય બનેલ વેદ અને ઉદનિષદ્ સ્વરૂપ વાણી પણ પાછી ફરે છે, એવું માની શકાય છે. —આવી શંકાનું નિરાકરણ કરવા માટે બ્રહ્મોપનિષદ્, શાંડિલ્યોપનિષદ્ અને તૈત્તિરીયોપનિષદ્ વગેરેના ઉપરોક્ત વચનમાં ‘અપ્રાપ્ય’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. મતલબ કે ‘પરબ્રહ્મ તત્ત્વ વાણી દ્વારા બોલી શકાતું નથી અને મન દ્વારા વિચારી શકાતું નથી - આ પ્રમાણે તૈત્તિરીય ઉપનિષદ્ના વચનનો તાત્પર્યાર્થ છે.’’ આવો અર્થ સિઘ્ધાન્તબિંદુની ટીકામાં વાસુદેવ શાસ્ત્રીએ વ્યક્ત કરેલો છે. ઉપરોક્ત તૈત્તિરીય ઉપનિષદ્ પણ સ્પષ્ટ રીતે એવું જણાવે છે કે - વિશુદ્ધ આત્મતત્ત્વ એ શબ્દ, તર્ક અને વિચારનો વિષય બની ન શકે. આમ આગળના શ્લોકમાં આચારાંગનો સાક્ષી પાઠ આપીને જે વાત કરી હતી તે વાતનું સમર્થન કરતી શ્રુતિનો નિર્દેશ કરીને તે વાતને ગ્રંથકારશ્રીએ દઢ કરી છે. ઉપલક્ષણથી બૃઆરણ્યક ઉપનિષનું વચન પણ પ્રસ્તુતમાં સંવાદી રૂપે જાણવું. ત્યાં જણાવેલ છે કે > વિજ્ઞાતા એવા આત્માને લૌકિક બુદ્ધિથી જાણી શકાતો નથી —આશય
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy