SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૧ 488 कर्मोदयजन्यसुखस्योपेक्षणीयता અધ્યાત્મોપનિષત્પકરણ-૨/૧૧ रहियं तु ओग्गहादिहिं सुहं ति एगतियं भणियं ।। जं केवलं ति णाणं तं सोक्खं परिणामं च सो चेव <- (१/५९-६०) इति । अमृतचन्द्रेणापि तत्त्वप्रदीपिकायां → अनाकुलतां सौख्यलक्षणभूतामात्मनोऽ તિરિવતાં વિશ્રામાં વમેવ સત્રમ્ | તત: વસ્ત્ર-સુરત: તિરે ? – (૧/૬૦-પૃ.૭૭) इति व्याख्यातम् । यस्तु स्याद्वादकल्पलतायां → सुखादेराह्लादनाकारत्वात् ज्ञानस्य च प्रमेयानुभवस्वभावत्वात् < - (स्त.५-गा.१२) इत्यादिना ज्ञान-सुखयोर्भेदः प्रकृतग्रन्थकृतोपपादितः स तु व्यावहारिकप्रत्यक्षज्ञानवैषयिकसुखापेक्षया यद्वा मत्यादिज्ञानचतुष्टय-सातोदयजन्यसुखापेक्षया बोध्यः । औदयिकसुखस्य तु ज्ञानभिन्नत्वेऽपि परकीयत्वादौपाधिकत्वादनित्यत्वाच्चात्रोपेक्षणमवगन्तव्यम् । एतेन -> यदि च सुखादयो ज्ञानात् सर्वथाऽप्यभिन्नाः तर्हि तद्वदेवार्थप्रकाशकत्वमेषामपि स्यात् <- (१/१६/पृ.१७९) इति स्याद्वादरत्नाकरे श्रीवादिदेवसूर्युक्तमपि व्याख्यातम्, ज्ञानाद्वैतखण्डनाभिप्रायप्रयुक्तस्य तद्वचसोऽशुद्धज्ञानादिग्राहकव्यवहारनयावलम्बित्वात् । अखण्ड-निरुपाधिक-शुद्धज्ञानादिग्राहकनिश्चयाभिप्रायेण तु ज्ञानसुखयोरभेद एव । उपलक्षणात् ज्ञान-दर्शन-चारित्र-शक्त्यादीनामप्यभेदोऽवगन्तव्यः । तदुक्तं जयसेनेन तात्पर्यवृत्तौ → સુખની અપેક્ષાએ જાણવો. દિગંબરાચાર્ય કુંદકુંદસ્વામીએ પણ પ્રવચનસાર ગ્રંથમાં જણાવેલ છે કે – > સ્વયં ઉત્પન્ન થયેલ, વિમલ, અવગ્રહાદિશૂન્ય, અનન્નાર્થવિસ્તૃત એવું જે સંપૂર્ણ જ્ઞાન તે એકાંતે સુખ કહેવાયેલું છે. જે કેવલજ્ઞાન છે તે જ સુખ છે અને તે જ પરિણામ છે. <–અમૃતચંદ્રાચાર્યે પણ પ્રવચનસારની તત્ત્વપ્રદીપિકા વ્યાખ્યામાં 2 આત્માથી અભિન્ન અને સુખના લક્ષણ સ્વરૂપ અનાકુલતાને ધારણ કરનાર કેવલજ્ઞાન જ સુખ છે. તેથી સુખ અને કેવલજ્ઞાનનો ભેદ કેવી રીતે હોય? <– આ પ્રમાણે જણાવેલ છે. જ જ્ઞાન-સુખનો ભેદ – વસ્તુ શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા નામની ટીકામાં – સુખ વગેરેનો આશ્રાદન સ્વભાવ છે અને જ્ઞાનનો સ્વભાવ છે પ્રમેયનો પ્રકાશ પાથરવો. – ઈત્યાદિ કહેવા દ્વારા પ્રસ્તુત ગ્રંથકારે જ્ઞાન અને સુખના ભેદનું જે ઉપપાદન કરેલું છે તે વ્યાવહારિક પ્રત્યક્ષજ્ઞાન અને વૈષયિક સુખની અપેક્ષાએ જાણવું. અથવા તો મતિ વગેરે ચાર જ્ઞાન અને સતાવેદનીય કર્મના ઉદયથી જન્ય સુખની અપેક્ષાએ જાણવું. અર્થાત્ તેવા જ્ઞાન અને સુખ વચ્ચે ભેદ તેઓને ઈષ્ટ છે, નહિ કે કેવલજ્ઞાન અને નિરૂપાધિક આત્મસુખ વચ્ચેનો ભેદ. ઔદયિક ભાવનું સુખ જ્ઞાનથી ભિન્ન હોવા છતાં આત્મા માટે તે પારકું છે, ઔપાધિક છે અને ક્ષણિક છે. તેથી અધ્યાત્મસંબંધી પ્રસ્તુત પ્રકરણમાં તેની ગ્રંથકારશ્રીએ ઉપેક્ષા કરી છે. આવું કહેવા દ્વારા > જો સુખ વગેરે જ્ઞાનથી એકાંતે અભિન્ન હોય તો જ્ઞાનની જેમ સુખ વગેરે પણ અર્થપ્રકાશક થવાની આપત્તિ આવશે. <– આ પ્રમાણે સ્યાદ્વાદનાકર ગ્રંથમાં શ્રી વાળીદેવસૂરિ મહારાએ જે કહ્યું છે તેની પણ વ્યાખ્યા થઈ ગઈ. કેમ કે તેઓશ્રીનું ઉપરોક્ત વચન યોગાચાર સંપ્રદાયના બૌદ્ધ વિદ્વાનોને માન્ય જ્ઞાનાશ્વેતનું ખંડન કરવાના અભિપ્રાયથી પ્રયોજાયેલું છે. તે વચન અશુદ્ધ = સોપાધિક એવા જ્ઞાનાદિના ગ્રાહક વ્યવહારનયનું અવલંબન કરે છે. અખંડ નિરૂપાધિક શુદ્ધ એવા જ્ઞાનાદિના ગ્રાહક નિશ્ચય નયના અભિપ્રાયથી તો જ્ઞાન અને સુખનો, તેમજ ઉપલક્ષણથી દર્શન, ચારિત્ર, શક્તિ વગેરે સર્વ આત્મધર્મનો અભેદ જ જાણવો. પ્રવચનસાર ગ્રંથની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં જયસેન નામના દિગંબર આચાર્યએ પણ જણાવેલ છે કે – સંજ્ઞા, લક્ષણ,
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy