SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ * सुख-दुःखचतुर्भङ्गी 8 અધ્યાત્મોપનિષ~કરણ-૨/૧૦ સ્થિતઃ II (૯/૨૦) બ્રહ્મમૂત: પ્રસંભાત્મા ન રોતિ ને ક્ષતિ – (૨૮/૧૪) તિ | યમેવ स्थितप्रज्ञोऽप्युच्यते । तदुक्तं भगवद्गीतायां > दुःखेष्वनुद्विग्नमना: सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ।। <- (२/५६) इति । माध्यस्थ्यसूचकवासीचन्दनन्यायेनायं भव-भवविगमयोरपि समचित्त एव । तदुक्तं योगशतके श्रीहरिभद्रसूरिभिः → वासीचंदणकप्पो समसुहदुक्खो मुणी समक्खाओ। મવ-મોવડપડિવો ગમો વ પણ સત્યેર – તિ | > મોક્ષે મને ૨ સર્વત્ર નિ:સ્પૃહો મુનિસત્તમઃ – ( ) રૂપ સત્ર ૨/૨ પુનતવર્મમાવેતિ -> “વો’તિ | योगारम्भदशास्थस्य, दुःखमन्तर्बहिः सुखम् । सुखमन्तर्बहिर्दुःखं, सिद्धयोगस्य तु ध्रुवम् ॥१०॥ યોગારમાાસ્થય = માધયોગી = માત્મનિ ટુર્વ = કુકરવાનુમ:, મન્ત:દિતજ્ઞાનत्वात् । बहिः सुखशून्य-देह-भोजन-वस्त्र-वसत्यादौ यद्वा प्राथमिकयोगप्रवृत्तिलब्धसुस्वप्न-जनप्रियत्वादौ सुखं = सुखसंवेदनं, यथावस्थिततत्स्वरूपानवगमात्, आत्मदर्शनविरहाच्च । सिद्धयोगस्य = निष्पन्नज्ञानयोगस्य तु = पुनः ध्रुवं = निश्चितं अन्तः = आत्मनि सुखं = ખુશ ન થાય અને અપ્રિયને પામી ઉદ્વિગ્ન ન થાય. બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો પ્રસન્ન ચિત્તવાળો આત્મા કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી. <– આ જ યોગી સ્થિતપ્રજ્ઞ પણ કહેવાય છે. ભગવદગીતામાં પણ જણાવેલ છે કે – દુઃખોમાં ઉદ્દેગરહિત મનવાળા, સુખોમાં નિસ્પૃહ થયેલ અને જેના રાગ, ભય, ક્રોધ દૂર થયા હોય તે મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. -- વાસીચંદનન્યાય માધ્યભાવનો સૂચક છે. વાસી = કુઠાર. મુનિને કોઈ કુઠારથી કાપે કે ચંદનથી વિલેપન કરે પરંતુ મુનિને તે બન્ને ઉપર સમભાવ-મધ્યસ્થભાવ હોય છે. આ વાસીચંદનન્યાયથી પ્રસ્તૃત યોગસિદ્ધ પુરૂષ સંસાર અને મોક્ષમાં સમાન ચિત્તવાળો જ હોય છે. યોગશતક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે – જેને સુખ અને દુઃખ સમાન છે એવા મુનિ વાસીચંદનતુલ્ય = મધ્યસ્થ કહેવાયેલા છે. તેથી જ પ્રાયઃ તેને સંસાર અને મોક્ષમાં કોઈ પ્રતિબંધ હોતો નથી - એવું શાસ્ત્રોમાં જણાવેલ છે. <– “શ્રેષ્ઠ મુનિ મોક્ષમાં અને સંસારમાં સર્વત્ર નિસ્પૃહ હોય છે.” આ વચન પણ પ્રસ્તુત વાતની સાક્ષી પૂરે છે. (૨/૯) યોગારંભક અને સિદ્ધયોગીના ભેદને ગ્રંથકારશ્રી ફરીથી સ્પષ્ટ કરે છે. શ્લોકાર્ચ :- યોગની પ્રાથમિક ભૂમિકામાં રહેલા સાધકને અંદર દુઃખ હોય છે અને બહાર સુખ હોય છે. જેણે યોગને સિદ્ધ કરેલ છે તેવા યોગીને તો નિયમ અંદર સુખ હોય છે, બહાર દુઃખ હોય છે. (૨/૧૦) જ અંદર દુઃખ, બહાર સુખ - બહાર દુઃખ, અંદર સુખ છે ઢીકાર્ય :- જેણે યોગનો પ્રારંભ કરેલ છે તેવા પ્રાથમિક યોગીને આત્મામાં દુઃખનો અનુભવ થાય છે, કારણ કે તેનું જ્ઞાન અંદરથી ઢંકાયેલું છે. તેમ જ સુખરહિત દેહ, ભોજન, વસ્ત્ર, વસતિ - મકાન વગેરે બાહ્ય પદાર્થમાં કે પ્રાથમિક યોગની પ્રવૃત્તિથી પ્રાપ્ત થયેલ સુસ્વપ્ન, જનપ્રિયત્વ વગેરે પદાર્થમાં સુખનું સંવેદન થાય છે, કારણ કે તેને તે બધા પદાર્થોનો યથાવસ્થિત બોધ નથી અને આત્માના આનંદનો અનુભવ નથી. જેણે જ્ઞાનયોગને સિદ્ધ કરેલ છે તેવા યોગી પુરૂષને તો ચોકકસ આત્મામાં જ સુખનું સંવેદન છે, કારણ કે તેની આત્માની જ્યોતિ સ્કુરાયમાન થયેલી છે. વાસ્તવમાં સુખના અજનક એવા દેહ, ભોજન વગેરેમાં અથવા તે યોગની પ્રવૃત્તિથી પ્રાપ્ત થનાર બાહ્ય લાભમાં યોગસિદ્ધ પુરૂષને સુખનું સંવેદન હોતું નથી, કારણ કે તે બધા
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy