SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ शास्त्रं केवलं दिग्दर्शकम् ૧૬૦ प्रातिभज्ञानजनक' इत्यभिप्रायेण योगबिन्दौ किञ्चान्यद्योगतः स्थैर्यं धैर्यं श्रद्धा च जायते । मैत्री जनप्रियत्वञ्च प्रातिभं तत्त्वभासनम् ||५२ || <- इत्युक्तम् । अत्र च सहजप्रतिभाप्रभवं, प्रातिभं = तत्त्वभासनं जीवादितत्त्वावलोकनम् < - इति व्याख्यातं तद्वृत्तिकृतेति अचरमशरीरिणाऽपि प्राप्यं तत् न चरमशरीरिमात्रप्राप्यप्रस्तुतप्रातिभस्वरूपं किन्तु तद्बीजभूतमिति कार्यकारणभावोऽबाधित एव । न चात्मशुद्धिविशेषस्वरूपप्रातिभज्ञानजनक-ज्ञानावरणक्षयोपशमविशेषाधायकतया शुद्धेरेवाभिधानमुचितं न तु योगजपुण्यानुबन्धिपुण्यस्य, तस्य विलक्षणत्वादिति शङ्कनीयम्, तत्कालीनशुद्धेरेव योगजादृष्टजन्य- प्रथमसंहननचरमशरीर-मोक्षगमनकालादिसम्पर्कमृतेऽसम्भवात् । वस्तुतस्तु तादृशशुद्धेरपि पूर्वकालीनशुद्धिजन्यपुण्यानुबन्धिपुण्यविपाकोदयप्रयुक्तत्वमेव । अत एव शुद्धिविशेषात्मकप्रातिभज्ञानजनकादृष्टे योगजत्वविशेषणाभिधानम् । तथा च प्रातिभज्ञानौपयिका पुष्टिः शुद्धिं विनाऽलभ्या क्षपकश्रेण्यध्यवसायप्रायोग्यशुद्धिश्च तथाविधपुष्टिमृतेऽप्राप्येत्युभे उत्पत्तौ स्थितौ च ध्यान - समते इव मिथ: सहकारिण्यौ प्रातिभज्ञान - केवलज्ञान - मोक्षानुपजनयत इति फलितम् । तदुक्तं षोडशके पृष्टिः पुण्योपचयः शुद्धिः पापक्षयेण निर्मलता । अनुबन्धिनि द्वयेऽस्मिन् क्रमेण मुक्तिः परा ज्ञेया || - ( ३ / ४) इति । यथा चैतत्तत्त्वं तथा व्यवस्थापितमस्माभिः कल्याणकનામ્ ॥ર/રા प्रागुक्तशास्त्रयोगात् ज्ञानयोगस्य बलाधिकत्वेनाभ्यर्हितत्वमाविष्करोति 'पदे 'ति । पदमात्रं हि नान्वेति शास्त्रं दिग्दर्शनोत्तरम् । કારણ કે યોગપ્રવૃત્તિ પછી કાલાંતરમાં પ્રાતિભજ્ઞાન ઉત્પન્ન થાય કે છે. અહીં એવી શંકા થાય કે > “તમે આત્મશુદ્ધિવિશેષાત્મક પ્રાતિભ જ્ઞાનના કારણરૂપે જ્ઞાનાવરણના વિલક્ષણ ક્ષયોપશમનો સ્વીકાર તો કરો જ છો, તો પછી તે યોપશમને લાવનાર તરીકે શુદ્ધિનો જ નિર્દેશ કરવો યોગ્ય છે, નહિ કે યોગજ પુણ્યાનુબંધી પુણ્યનો, કેમ કે તે તેનાથી વિલક્ષણ છે.'' તો આ શંકા વ્યાજબી નથી. કારણ કે યોગજ અદૃષ્ટથી ઉત્પન્ન થનાર પ્રથમ સંઘયણ, ચરમશરીર, મોક્ષગમનકાળનો સંયોગ વગેરે વિના પ્રાતિભજ્ઞાનકાલીન શુદ્ધિ જ અસંભવિત છે. વાસ્તવમાં તો તથાવિધ શુદ્ધિ પણ પૂર્વકાલીન શુદ્ધિથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના વિપાકોદયથી જ મળે છે. માટે જ શુદ્ધિવિશેષ સ્વરૂપ પ્રાતિભ જ્ઞાનના જનક અદૃષ્ટના વિશેષરૂપે યોગજન્યત્વનો નિર્દેશ ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી એવું ફલિત થાય છે કે પ્રાતિભ જ્ઞાનની ઉપાયભૂત એવી પુષ્ટિ એ શુદ્ધિ વિના મળી શકતી નથી, અને ક્ષેપકશ્રેણીના અધ્યવસાયને પ્રાયોગ્ય શુદ્ધિ તથાવિધ પુષ્ટિ વિના મળી શકતી નથી, તેથી શુદ્ધિ અને પુષ્ટિ બન્ને ઉત્પત્તિ અને સ્થિતિમાં (ધ્યાન અને સમતાની જેમ) પરસ્પર સહકારી થઈ પ્રાતિભજ્ઞાન, કેવલજ્ઞાન અને મોક્ષને પ્રાપ્ત કરાવે છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે —> પુષ્ટિ એટલે પુણ્યનો ઉપચય અને શુદ્ધિ = પાપક્ષયથી નિર્મળતા. આ બન્ને સાનુબંધ થાય ત્યારે ક્રમે કરીને શ્રેષ્ઠ મુક્તિ ઉત્પન્ન થાય છે. તેમ જાણવું. —આ ષોડશકના શ્લોકમાં બતાવેલ પદાર્થની વ્યવસ્થા અમે તેની કલ્યાણકંદલી ટીકામાં વિસ્તારથી કરેલ છે. અધિક જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવું. (૨/૨) પ્રથમ અધિકારમાં જણાવેલ શાસ્રયોગ કરતાં જ્ઞાનયોગ અધિક બળવાન હોવાના કારણે તેની મુખ્યતાને ગ્રંથકારશ્રી જણાવે છે. : = શ્લોકાર્થ દિગ્દર્શન કરાવ્યા બાદ શાસ્ર એક પણ ડગલું અનુસરતું નથી. જ્યારે જ્ઞાનયોગ તો કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી મુનિનું સાન્નિધ્ય છોડતો નથી. (૨/૩) છે. શાસ્ત્રયોગ કરતાં જ્ઞાનયોગ બળવાન છે ખરેખર, દરેક શાસ્ત્ર મોક્ષમાર્ગને બતાવ્યા બાદ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ નહિ કરનારને પ્રવર્તાવતું ઢીકાર્ય :
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy