SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્પકરણ 8 સમતાપૂજાનુ નક્ષિતત્વમવઃ શe ૩૩૪ तदुक्तं योगसारे > क्षान्त्यादिर्दशधा धर्मः सर्वधर्मशिरोमणिः । सोऽपि साम्यवतामेव मैत्र्यादिकृतकर्मणाम् ।। – (૩/૩૭) તિ સાખ્યામે તિમિર્યતિતવ્યમિત્યુપરાઃ ૫૪/૮ સામાવન્જિમીઠું “નિરોતિ | निशानभोमन्दिररत्नदीप्र-ज्योतिर्भिरद्योतितपूर्वमन्तः । विद्योतते तत्परमात्मतत्त्वम्, प्रसृत्वरे साम्यमणिप्रकाशे ॥९॥ निशा-नभो-मन्दिररत्न-दीप्रज्योतिर्भिरिति । निशारत्नस्य = चन्द्रमसः, नभोरत्नस्य = सूर्यस्य मन्दिररत्नस्य = दीपकस्य च दीप्रैः = देदीप्यमानैः ज्योतिर्भिः = किरणैः अद्योतितपूर्वं = पूर्वं न द्योतितं यत् परमात्मतत्त्वं तत् प्रसृत्वरे = विसर्पिणि साम्यमणिप्रकाशे = साम्यलक्षणाव्याहतमणिप्रकाशे सति अन्तः विद्योतते = प्रकाशते । चन्द्र-सूर्य-दीपकादीनां महदुद्भूतरूपवबहिरङ्गवस्तुप्रकाशने एव सामर्थ्यमस्ति, न त्वमूर्तान्तस्तत्त्वप्रकाशने । परमात्मतत्त्वन्त्वन्तस्तत्त्वमिति न तत्प्रकाशचन्द्रादिप्रभाभिश्शक्यते कर्तुम् । ततः साम्यैकमणिप्राप्तये यतितव्यमित्युपदेशः । तदुक्तं योगसारे → निःसङ्गो निर्ममः शान्तो निरीहः संयमे रतः । यदा योगी भवेदन्तस्तत्त्वमुद्भासते तदा ।। <-(३/२९) इति । आत्मदर्शनगीतायामपि > पौद्गलिकेषु भावेषु राग-द्वेषौ परित्यजन् । अन्तरात्मनि यो मग्नः परमात्मानं स पश्यति ।।<ગ્રંથમાં (શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજના સમકાલીન કે નજીકના ઉત્તરકાલીન અને શ્વેતાંબર એવા ચિન્તનાચાર્યે) જણાવેલ છે કે > સર્વ ધર્મમાં શિરોમણિ એવો ક્ષમા વગેરે દશવિધ યતિધર્મ પણ મંત્રી વગેરે ભાવોથી પરિકર્મિત પ્રવૃત્તિવાળા અને સામ્યયોગવાળા જ યોગીને હોય. તેથી સામ્ય ભાવની પ્રાપ્તિ માટે સાધુઓએ પ્રયત્ન કરવો - એવો ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. (૪/૮) સામ્યભાવના માહાભ્યને ગ્રંથકારથી જણાવે છે. શ્લોકાર્ચ - ચંદ્ર, સૂર્ય, દીપકની જ્યોતિ વડે ક્યારેય પણ પૂર્વે પ્રકાશિત ન થયેલ પરમાત્મતત્ત્વ, સમતારૂપી મણિનો પ્રકાશ ચારે બાજુ ફેલાતો હોય ત્યારે અંદરમાં પ્રકાશિત થાય છે. (૪/૯) ઈ સામ્યભાવથી પરમાત્મપ્રકાશ ) ટીકાર્ય :- ચંદ્ર એ રાત્રીનું રત્ન કહેવાય છે. સૂર્ય એ આકાશનું રત્ન કહેવાય છે, અને દીપક એ મંદીરનું રત્ન કહેવાય છે. આ બધાના તેજસ્વી કિરણોથી પણ ક્યારેય પૂર્વે પરમાત્મતત્વનો પ્રકાશ થયો નથી. પરંતુ જ્યારે સામ્યયોગ સ્વરૂપ અવ્યાહત મણિનો પ્રકાશ ચારે બાજુ ફેલાય છે ત્યારે અંતઃકરણમાં પરમાત્મતત્વનો પ્રકાશ થાય છે. ચંદ્ર, સૂર્ય, દીપક વગેરેમાં તો મહાપરિમાણ અને ઉદ્દભૂત રૂપવાળી બહિરંગ વસ્તુનું જ પ્રકાશન કરવાનું સામર્થ્ય છે. અમૂર્ત અંતઃતત્ત્વના પ્રકાશનું સામર્થ્ય તેમાં નથી. પરમાત્મતત્વ તો અંત તત્ત્વ છે. તેથી તેને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ચંદ્ર વગેરેની પ્રજામાં નથી. માટે કેવલ સામ્યભાવરૂપી મણિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આવો ઉપદેશ અહીં પ્રાપ્ત થાય છે. યોગસાર ગ્રંથમાં ચિરાનાચાર્યે જણાવેલ છે કે - > જ્યારે યોગી સંગશૂન્ય, મમત્વમુકત, શાંત, નિઃસ્પૃહ, તેમ જ સંયમમાં રમણતા કરે છે ત્યારે અંતસ્તત્વ પ્રગટ થાય છે. <– શ્રીબુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે આત્મદર્શનણીતા ગ્રન્થમાં જણાવેલ છે કે – પૌગલિક ભાવોમાં રાગ અને દ્વેષને છોડતો જે સાધક અત્તરાત્મામાં મગ્ન થાય છે તે પરમાત્માને જુએ છે. અધ્યાત્મઉપનિષદની મુદ્રિત પ્રતમાં ‘ક્યોતિતપર્વ' આ પ્રમાણે જે પાઠ ઉપલબ્ધ થાય છે તે અશુદ્ધ
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy