SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ 488 निश्चयनयाभासः 8 ૩૧૪ दिदोषवृन्दोपहततया निश्चयनयाभासाः चारित्रादपि भ्रश्यन्त्येव । तदुक्तं ओघनिर्युक्तौ श्रीभद्रबाहुस्वामिभिः > निच्छयमालंबंता निच्छयदो निच्छयं अयाणंता । नासंति चरणकरणं बाहिरचरणालसा केई ॥७६१।। <- इति । यदपि तत्त्वज्ञानतरङ्गिण्यां → व्यवहारं विना केचिन्नष्टाः केवलनिश्चयात्। निश्चयेन विना વિહીરતઃ | – (૭/૨૨) રૂત્યુ તત્ત્રાનુસધેયમ્ ૨/૩૮ , તથા > “જ્ઞાનોત્પત્તિમિ'તિ | ज्ञानोत्पत्तिं समुद्भाव्य, कामादीनन्यदृष्टितः । अपह्नवानैर्लोकेभ्यो, नास्तिकैर्वञ्चितं जगत् ॥३९॥ स्वस्मिन् शास्त्रश्रवण-वादादिना ज्ञानोत्पत्तिं = तत्त्वज्ञानोत्पादं समुद्भाव्य = अनुमाप्य अन्यदृष्टितः = > मायाम्भस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्येन प्रयात्येव यथा व्याघातवर्जितः ।। भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ।। -(योगदृष्टिसमुच्चय १६५/ १६६) इत्येवं कान्तादियोगदृष्टिमवलम्ब्य यद्वा 'देहादिपुद्गला मिष्टान्नादिपुद्गलान् भुञ्जन्ति, अहं तु तत्र निर्लेपः' ખરેખર નાસ્તિક જ એ વાત સ્પષ્ટ છે. વ્યવહાર નથી દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધા એ આસ્તિક્ય છે. જ્યારે નિશ્ચય નયથી ‘નાત્મનિ વ સુર્વ ગતિ’ - આવી અનુભૂતિ એ આસ્તિયનું પ્રતિક છે. દુરાચાર અને કુવિચારના વમળમાં ગળાડૂબ થયેલ પોથી પંડિતને “આત્મામાં સુખ છે' એવું ભાન ભૂલાઈ જાય છે અને ‘બહારમાં સુખ છે' તેવી ભ્રાન્તિ ઉભી થાય છે. આથી તે નાસ્તિક જ કહેવાય. આળસ, ખાવાની લાલસા, ઊંઘ, રસ - ઋદ્ધિ-શાતાગારવ, કીર્તિની કામના વગેરે ઢગલાબંધ દોષોથી હણાયેલ હોવા છતાં પોતાની જાતને જ્ઞાની માનનાર આભાસિક નિશ્ચયનયવાળા વેષધારીઓ ચારિત્રથી પણ ભ્રષ્ટ જ થાય છે. ઓઘનિર્યુકિતમાં ભદ્રબાહુસ્વામીએ જણાવેલ છે કે – પરમાર્થથી નિશ્ચય નયને નહિ જાણતા છતાં પણ નિશ્ચય નયનું આલંબન કેટલાક બાહ્ય ચારિત્રાચારમાં આળસુ જીવો ચારિત્રના મૂળ-ઉત્તર ગુણોનો (ચરણસત્તરી- કરણસત્તરીનો) વિધ્વંસ કરે છે. -તત્ત્વજ્ઞાનતરંગિણી ગ્રંથમાં > કેટલાક જીવો વ્યવહાર વિના કેવળ નિશ્ચયનયનો આશ્રય કરીને વિનષ્ટ થાય છે તો કેટલાક નિશ્ચય વિના કેવળ વ્યવહારથી નષ્ટ થાય છે = ભવભ્રમણ કરે છે. આ પ્રમાણે જે કહેલું છે તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. (3/3) શ્રી દંભી શુષ્ક જ્ઞાનીઓ જગતને ઠગે છે શ્લોકાર્થ :- જ્ઞાનોત્પત્તિ પ્રકાશિત કરીને અન્યદષ્ટિથી કામ, ક્રોધ વગેરેને લોકોથી છૂપાવતા નાસ્તિકો વડે જગત ગાયું છે. (3/3૯) છે શાસથવાણ, ધર્મવાદ વગેરે દ્વારા પોતાનામાં તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું છે. પોતે તત્ત્વજ્ઞાની છે- એવું લોકો પાસે પ્રગટ કરે છે. અર્થાત લોકોને એવો વિશ્વાસ-નિશ્ચય (અનુમાન) કરાવે છે, તથા ઉર્ફેખલ રીતે પોતે ભોગ-સુખને માણે, તથા લોકોની પાસે શાસ્ત્રના ઓઠાં નીચે પોતાનો એવો વિલક્ષણ દૃષ્ટિકોણ રજુ કરે કે – જેમ વાસ્તવમાં મૃગજળ તરીકેની સમજવાળો મૃગજળમાંથી ઉદ્વેગ પામ્યા વિના અને વગર વ્યાઘાત પસાર થાય જ છે તેમ ભોગો સ્વરૂપથી મૃગજળ જેવા છે એવું જાણતો માણસ ભોગોને ભોગવવા છતાં પણ કોઈ પણ જાતની આસક્તિ વિના ભોગોમાંથી પસાર થઈ પરમપદને પ્રાપ્ત કરે છે. - આવી યોગની છઠ્ઠી કાન્તા નામની દષ્ટિનું અવલંબન કરીને અથવા તો “શરીર પણ પુદ્ગલ છે અને હું જે મિષ્ટાન્ન વગેરે ખાઉં તે પણ પુદ્ગલ છે. ખરેખર, પુદ્ગલ પુદ્ગલને ભોગવે છે. હું તો એમાં નિર્લેપ છું.'- આવી રીતે ખોટો આડંબર
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy