SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 30१ सामानाधिकरण्येनाऽदृष्ट कार्यकारिता है અધ્યાત્મોપનિષત્પકરણ-૩/૨૬ अन्यादृष्टवशेन = जीवकर्ममहिम्ना अदृष्टशून्यस्य ईश्वरस्य शरीरं इव = यथा अवतिष्ठते = ईश्वरकार्यकरणप्रवणतया वर्तते तथा अन्यादृष्टवशेन = शिष्यसश्चितकर्ममहिम्ना कर्मशून्यस्य विदुषोऽपि = तत्त्वज्ञानिनोऽपि शरीरं अवतिष्ठते = तिष्ठति एव इति = एवं प्रकारेण कश्चित् नव्यो वेदान्ती आह तत् अक्षम = યુનત્યમ્ રૂ/રશા તક્ષમત્વમેવાવેતિ - “રીતિ | શરીર વિષદ Mિાથવરિ તિતિ | तदाऽसुहृददृष्टेन न नश्येदिति का प्रमा ॥२६॥ यदि शिष्यायदृष्टात् = स्वशिष्य-भक्तवृन्दादिसञ्चिताऽदृष्टात् विदुषः = तत्त्वज्ञानिनः शरीरं तिष्ठति = अवतिष्ठते तदा असुहृददृष्टेन = शत्रुसश्चितादृष्टवशेन तुल्यन्यायात् विनश्येत् । तेन तत् न नश्येत् इति अत्र का प्रमा ? वस्तुतस्तु सामानाधिकरण्येनैवाऽदृष्टं कार्यकारि भवति । अतो न स्वशिष्याद्यदृष्टेन तत्त्वज्ञानिशरीरमवतिष्ठते न वाऽर्यदृष्टेन तन्नश्यति किन्तु स्वप्रारब्धवशेनैव तदवतिष्ठते नश्यति चेत्युपगन्तव्यम् ॥३/२६॥ વેકાન્તિમતમતુંમુપમત્તે – “ર રે'તિ | ભેગા કરેલા કર્મના પ્રભાવથી જ્ઞાની ગુરૂનું શરીર ટકે જ છે. <– કોઈક નવીન વેદાની વ્યક્તિ આ પ્રમાણે કહે છે. પરંતુ તે વાત યુક્તિસંગત નથી. (3/૨૫) કઈ રીતે તે વાત અસંગત છે ? તેને ગ્રંથકારશ્રી જણાવે છે. : લોકાર્ચ - શિષ્ય વગેરેના કર્મથી જે જ્ઞાનીનું શરીર ટકી રહેતું હોય તો “દુશ્મનના કર્મથી શાનીનું શરીર નાશ ન પામે" આ વાતમાં શું પ્રમાણ છે ? (૩/૨૬), Ed અન્યના કર્મથી કોઈ શરીર ધારણ ન કરે ga ટીકાર્ય - એ પોતાના શિષ્ય, ભક્તવૃંદ વગેરેએ ભેગા કરેલ પુણ્યના પ્રભાવથી જ્ઞાની ગુરૂનું શરીર ટકી રહેતું હોય તો તુલ્ય ન્યાયથી શત્રુએ ભેગા કરેલ કર્મના પ્રભાવથી તત્ત્વજ્ઞાનીનું શરીર નાશ પણ પામી જાય. શિષ્ય વગેરેના કર્મથી જ્ઞાનીનું શરીર ટકે પણ દુશમનના કર્મથી જ્ઞાનીનું શરીર નાશ ન પામે આવું માનવામાં શું પ્રમાણ છે? અર્થાત કોઈ પ્રમાણ નથી. આથી જ એવી અપ્રામાણિક વાતને સ્વીકારી ન શકાય. વાસ્તવમાં તો સમાનાધિકરણ અદષ્ટ જ કાર્ય કરે છે. અર્થાત્ જે આત્મામાં કર્મ રહેલું હોય તેનાથી તે આત્માને જ તે કર્મનું ફળ મળે. માટે શિષ્ય વગેરેના અદટથી જ્ઞાની ગુરૂનું શરીર ટકતું નથી અને દુશમનના કર્મના કારણે તત્ત્વજ્ઞાનીનું શરીર નાશ પામતું નથી. પરંતુ પોતાના જ પ્રારબ્ધ કર્મના કારણે તત્ત્વજ્ઞાનીનું શરીર ટકે છે અને પોતાનું પ્રારબ્ધ કર્મ ખલાસ થતાં તત્ત્વજ્ઞાનીનું શરીર નાશ પામે છે.-આવું માનવું યોગ્ય છે. (૩/૨૬) વેદાન્તી મતને દૂર કરવા માટે ગ્રંથકારશ્રી પ્રારંભ કરે છે. લોકાર્ચ - ઉપાદાન કારાણનો નાશ થવા છતાં પણ કાર્ય એક ક્ષણ રહે છે તેવું તાર્કિક લોકો જેમ માને છે તેમ ઉપાદાન કારણનો નાશ થવા છતાં પણ તત્ત્વજ્ઞાનીના શરીરની સ્થિતિ ચિરકાળ સુધી મનાય છે - આવું વક્તવ્ય વ્યાજબી નથી. (૩/૨૭)
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy