SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્મકરણ ક8 વ્યવહારવવિનિશ્ચયી તત્તપ્રાપતા | ૨૮૮ ઇવ ||૩/ ૪ શિયTSSવતીમાવેતિ – “વાધેતિ | बाह्यभावं पुरस्कृत्य, येऽक्रिया व्यवहारतः । वदने कवलक्षेपं, विना ते तृप्तिकारिणः ॥१५॥ 'प्रतिक्रमण-प्रतिलेखनादिकाः क्रियास्तु बाह्यभावरूपाः मोक्षस्त्वात्मानंदाऽनुभूतिरूप आन्तरभावः । अतः मोक्षार्थं क्रिया नोपादेया' इत्येवं बाह्यभावं पुरस्कृत्य = अग्रे कृत्वा ये मूढा व्यवहारतः = सद्व्यवहारमाश्रित्य अक्रियाः = निष्क्रियाः = दृश्यसद्धर्माचारशून्याः ते वदने = मुखे कवलक्षेपं विना तृप्तिकाक्षिणः । यथा तेषां नैव तृप्तिः स्यात्तथाऽक्रियाणां नैव परमार्थतः तत्त्वोपलब्धिस्स्यादित्यर्थः । तदुक्तं तत्त्वज्ञानतरङ्गिण्यां → व्यवहारं समालम्ब्य ये स्वीकुर्वन्ति निश्चयम् । शुद्धचिद्रूपसम्प्राप्तिस्तेषामेवेतरस्य ન || (૭/૮) – રૂતિ हस्तादर्शे तु 'बाह्याऽभावं' इति पाठः । तदनुसारेण व्याख्यैवं ज्ञेया > 'मोक्षे परमानन्दमये कोऽपि क्रियाकलापादिरूपो बाह्यभावो नास्ति । मोक्षगमनकाले सर्वैव क्रिया त्याज्यैव । ततः सा किमर्थमुपादेया ચાલતી ટ્યુબ લાઈટ વગેરે સ્વપ્રકાશક = પોતાની જાતને અજવાળવા માટે બીજાથી નિરપેક્ષ હોવા છતાં પણ સ્વીચ ચાલુ કરવી વગેરે ક્રિયાની અપેક્ષા જરૂર રાખે છે. વિદ્યુતપ્રવાહને વહન કરતા ધાતુના તાર વિદ્યુતપ્રવાહને પસાર થવા માટે અમુક ચોકકસ પ્રકારે ભેગા થાય તે જરૂરી છે. (૩/૧૪) કિયાની આવશ્યકતાને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્ય :- બાહ્ય ભાવને આગળ કરી જેઓ વ્યવહારથી અક્રિય = નિષ્ક્રિય છે તેઓ મોઢામાં કોળિયો નાંખ્યા વિના તૃપ્તિ ઈચ્છે છે. (૩/૧૫) a ક્રિયાશૂન્ય જ્ઞાનથી કાર્યનિષ્પત્તિ ન થાય = ટીકાર્ચ ઃ- “પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે ક્રિયાઓ તો બાહ્ય ભાવ સ્વરૂપ છે. જ્યારે મોક્ષ તો આત્માની અનુભૂતિ સ્વરૂપ આંતર ભાવ છે. તેથી મોક્ષ માટે ક્રિયા ઉપાદેય નથી.' - આ પ્રમાણે બાહ્ય ભાવને આગળ કરીને જે મૂઢ જીવો સદ્વ્યવહારની અપેક્ષાએ નિષ્ક્રિય છે અર્થાત બહારથી દેખી શકાય તેવા સદુધર્માચારથી રહિત છે તે જીવો મોઢામાં અનાજનો કોળિયો નાંખ્યા વિના તૃપ્તિની ઈચ્છા રાખે છે. જેમ ભોજનના કોળિયા હાથેથી મોઢામાં મૂકવા પડે, ખોરાકને ચાવવો પડે, પેટ ભરવું પડે, તો જ તૃપ્તિ થાય. કેવળ ભોજનના જ્ઞાનથી તૃપ્તિ ન થાય. બરોબર આ જ રીતે સાધકે કષ્ટમય સાધના કરીને ઉપસર્ગ-પરિષહને સહન કરવા પડે તો જ પરમાનંદની પ્રાપ્તિ થાય. કષ્ટભીરૂ એ જે જ્ઞાની નિષ્ક્રિય બેઠો રહે છે તેને પરમાર્થથી તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. તત્ત્વજ્ઞાનતરંગિણી ગ્રંથમાં જણાવેલ છે કે > વ્યવહારનું સમ્યક રીતે આલંબન કરીને જેઓ નિશ્ચય નયને સ્વીકારે છે તેઓને જ શુદ્ધ ચિદુરૂપની પ્રાપ્તિ થાય છે, બીજાને નહિ. <– અર્થાત વ્યવહારનો આદર કર્યા વિના જેઓ નિશ્ચયનો આદર કરે છે અથવા તો વ્યવહારનો આશ્રય કરવા છતાં પણ સમ્યગ રીતે વ્યવહાર ધર્મનું પાલન કર્યા વિના નિશ્ચય નયને જે વળગે છે, અથવા તો જેઓ વ્યવહાર ધર્મને બરાબર પકડવા છતાં પાણ નિશ્ચય નયથી નિરપેક્ષ રહે છે તેઓને તત્વની પ્રાપ્તિ થતી નથી. સ્તા | આ ગ્રંથની હસ્તલિખિત પ્રતમાં “વધિમાવ'' ના બદલે ““વાWિામવું' એવો પાઠ મળે છે. તે
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy