SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ पश्यकस्यानुद्देशः અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/ शतके किरिया उ दंडजोगेण चक्कभमणं व होइ एयस्स । आणाजोगा पुव्वाणुवेहओ चेव णवर તિ શાશા – રૂતિ । प्रथमं व्यवहारचारित्रमभ्यस्य तत्प्रकर्षे तद्विशुद्धौ च नैश्चयिकचारित्रं प्रादुर्भवतीति तु ध्येयम् । तदुक्तं तत्त्वज्ञानतरङ्गिण्यां याता यान्ति च यास्यन्ति ये भव्या मुक्तिसम्पदम् । आलम्ब्य व्यवहारं ते पूर्वं पश्चाच्च निश्चयम् ।। कारणेन विना कार्यं न स्यात् तेन विना नयम् । व्यवहारं कदोत्पत्तिर्निश्चयस्य न जायते ।। जिनागमे प्रतीतिः स्यात् जिनस्याऽऽचरणेऽपि च । निश्चयं व्यवहारं तन्नयं भज यथाविधि ।। ← (૭/૨૬/૨૮) કૃતિ માનનીયમ્ ॥૩/ગા વ્હારિાત્રિતયેન પૂર્વપક્ષપતિ —> ‘વિષય’કૃતિ । विधयश्च निषेधाश्च, नन्वज्ञाननियन्त्रिताः । बालस्यैवागमे प्रोक्तो, नोद्देशः पश्यकस्य यत् ॥८॥ ननु विधयश्च 'इदं कर्तव्यमित्येवंरूपा, निषेधाश्च 'इदं न कर्तव्यमित्येवंलक्षणा: अज्ञाननियन्त्रिताः मिथ्याज्ञानेन परिपक्वज्ञानाभावेन वा नियमिताः अवच्छिन्नाः = વ્યાસા:, યત્ = યતઃ = યમાત્ મુનિની પરિણતિ સમભાવના લીધે બાધિત થતી નથી. જેમ દંડથી ચક્રભ્રમણ થાય અથવા ન થાય - આ બન્ને સ્થિતિમાં ચક્રને કોઈ રાગ-દ્વેષ હોતા નથી. તેવી રીતે આ વાત જાણવી. યોગશતક ગ્રંથમાં જણાવેલ છે કે > દંડથી જેમ ચક્રભ્રમણ થાય તેમ નૈૠયિક સામાયિકવાળા મુનિને આજ્ઞાયોગથી ભિક્ષાટન વગેરે (વચનઅનુષ્ઠાન) ક્રિયા હોય છે. અને જેમ દંડ દ્વારા ચક્રમાં પ્રબળ વેગ ઉત્પન્ન થયા પછી દંડની ગેરહાજરીમાં પણ ચક્ર અસ્ખલિત રીતે ફરે છે તેમ ક્ષાયોપમિક એવો આજ્ઞાયોગનો ઉપયોગ ન હોવા છતાં પણ વીતરાગ મુનિને પૂર્વના સંસ્કારના કારણે ભિક્ષાટન વગેરે (અસંગ અનુષ્ઠાનની કક્ષાની) ક્રિયાઓ થાય છે. — પહેલાં વ્યવહારનયને અભિમત ચારિત્રનો અભ્યાસ કર્યા બાદ તેનો પ્રકર્ષ થતાં અને તેની વિશુદ્ધિ થતાં નૈૠયિક ચારિત્ર પ્રગટ થાય છે. - આ વાત ધ્યાનમાં રાખવી. તત્ત્વજ્ઞાનતરંગિણી ગ્રંથમાં શ્રીન્યાયભૂષણજીએ જણાવેલ છે કે —> જે ભવ્ય જીવો મોક્ષસંપત્તિને પામેલા છે, પામે છે, અને પામશે તેઓ પૂર્વે વ્યવહારનું (વ્યવહારનય અભિમત ચારિત્રનું) આલંબન લઈને અને પાછળથી નિશ્ચયનું નૈશ્ચયિક ચારિત્રનું આલંબન લઈને - આમ જાણવું. કારણ વિના કાર્ય ન થાય માટે વ્યવહારનય (ને માન્ય ચારિત્ર) વિના નિશ્ચયનય (ને માન્ય ચારિત્ર) ની ક્યારેય પણ ઉત્પત્તિ થતી નથી. જો ભગવાનના આગમ ઉપર વિશ્વાસ હોય અને ભગવાનના આચરણ ઉપર પણ વિશ્વાસ હોય તો વ્યવહારનય અને નિશ્ચયનયને તું વિધિ અનુસારે સ્વીકાર. – આ વાતને વિશવાચક વર્ગે શાંતિથી વાગોળવી. (૩/૭) ત્રણ ગાથા દ્વારા ગ્રંથકારશ્રી પૂર્વપક્ષને જણાવે છે. શ્લોકાર્થ ઃ- વિધિ અને નિષેધ અજ્ઞાનથી જ નિયંત્રિત છે. કારણ કે બાલજીવને જ આગમમાં ઉપદેશ જણાવેલો છે. પશ્યકને ઉપદેશ જણાવેલ નથી. (૩/૮) == = તત્ત્વજ્ઞાનીને વિધિ-નિષેધ ન હોય પૂર્વપક્ષ ટીકાર્ય :- (પૂર્વપક્ષ:) ‘આત્મજ્ઞાની યથેચ્છ પ્રવૃત્તિ ન કરે પણ શાસ્ત્રાનુસારે જ પ્રવૃત્તિ કરે' આવું પૂર્વે જે જણાવેલું તેની સામે અહીં એવી એક વિરોધી વિચારધારા ઉપસ્થિત થાય છે કે ‘આ કરવું' - આ રીતે શાસ્રીય વિધાનો તેમ જ ‘આ ન કરવું' - તેવા શાસ્ત્રીય નિષેધો મિથ્યાજ્ઞાનથી અથવા તો પરિપકવજ્ઞાનના = વ્યાપ્ત છે. અર્થાત્ જે વ્યક્તિમાં મિથ્યાજ્ઞાન છે અથવા તો અભાવથી નિયંત્રિત નિયમિત અવચ્છિન્ન = = - -
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy