SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ બિનયતનાવિમર્શ अत एव जगौ यात्रां, सत्तपोनियमादिषु । यतनां सोमिलप्रश्ने, भगवान् स्वस्य निश्चिताम् ॥२॥ અત વ = ज्ञानयोगसाधकगृहीतसाधनानां सिद्धयोगे स्वभावतः सद्भावादेव, भगवन् ! किं तव यात्रा ? — इत्येवं सोमिलप्रश्ने समुपस्थिते सति भगवान् महावीर : सत्तपो - नियमादिषु स्वस्य यतनां निश्चितां निश्चयनयाभिप्रेतां यात्रां = संयमयात्रां जगौ = વાવ | તવુń માવસ્યાં –> किं ते भंते जत्ता ? सोमिला ! जं मे तव - नियम -संजम - सज्झाय - झाणावस्सयमादीएसु जोगेसु जयणा = મે તં ખત્તા – -(૨૮/૬૦-૬૪૨) કૃતિ । તત્ત્વારામાં શ્રીગમયવેવસૂરિમિઃ —> ફત્હ તપઃ અનરાનાવિ, नियमाः तद्विषया अभिग्रहविशेषा यथा 'एतावत्तपःस्वाध्याय - वैयावृत्त्यादि मयाऽवश्यं रात्रिन्दिवादौ विधेयमि' - त्येवंरूपाः, संयमः प्रत्युपेक्षादिः, स्वाध्यायो धर्मकथादिः, ध्यानं धर्मादिः, आवश्यकं षड्विधं- एतेषु च यद्यपि भगवतः किञ्चिन्न तदानीं विशेषतः सम्भवति तथापि तत्फलसद्भावात्तदस्तीत्यवगन्तव्यम् — इत्येवं व्याख्यातम् । निश्चयनयो हि तत्कार्यसत्त्वे तत्सत्त्वमभ्युपैति । अत एव सिद्धेष्वपि चारित्रमिष्यते निश्चयनयेन । यथा धन-धान्य-हिरण्यादिनवविधपरिग्रहमध्याद् रूप्यकलक्षण - धनशून्योऽपि महार्घ्यप्रासादाऽऽपण-महाक्षेत्रશ્લોકાર્થ માટે જ “તમારી યાત્રા છે ?'' આવો સોમિલકૃત પ્રશ્ન ઉપસ્થિત થતાં ભગવાને સત્ તપ, નિયમ વગેરેને વિશે પોતાની યતનાને નિશ્ચિત રીતે યાત્રા તરીકે જણાવી. (૩/૨) ભગવાનની ચતના એ જ યાત્રા ટીકાર્થ :- જ્ઞાનયોગના સાધક એવા યોગી પુરૂષે પ્રાથમિક કક્ષામાં ગ્રહણ કરેલ તપ, નિયમ વગેરે સાધનો યોગસિદ્ધ પુરૂષમાં સ્વભાવથી વિદ્યમાન હોવાના કારણે જ —> હે ભગવાન ! તમારી યાત્રા શું છે ? આ પ્રમાણે સોમિલ નામના બ્રાહ્મણ દ્વારા કરવામાં આવેલ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે ભગવાનશ્રી મહાવીરસ્વામીએ સુંદર એવા તપ, નિયમને વિશે પોતાની યતનાને નિશ્ચિતરૂપે નિશ્ચયનયને અભિપ્રેત રૂપે સંયમ યાત્રારૂપે જણાવી. ભગવતી સૂત્રમાં જણાવેલ છે કે —> ‘‘હે ભગવાન ! તમારી યાત્રા શું છે ?’’ આવા પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવરે જણાવ્યું કે “હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યકષટ્ક વગેરે યોગોને વિશે મારી જે જયણા છે તે જ મારી યાત્રા છે.'' —તેની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે - > અહીં અનશન વગેરે તપ, તપવિષયક અભિગ્રહવિશેષ નિયમ, જેમ કે ‘રાતદિવસ વગેરેમાં આટલો તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે મારે અવશ્ય કરવાના છે.’’, પ્રત્યુપેક્ષા = સંયમ, ધર્મકથા વગેરે = સ્વાધ્યાય, ધર્મધ્યાન વગેરે ધ્યાન અને ષડ્વિધ આવશ્યક - આ બધામાંથી જો કે ભગવાનને કોઈ પણ યોગ ત્યારે વિશેષરૂપે સંભવતો નથી, તો પણ તેનું ફળ વિદ્યમાન હોવાના કારણે તે વિદ્યમાન છે તેમ જાણવું. —નિશ્ચય નય તે યોગનું ફળ હોય ત્યારે તે યોગને સ્વીકારે છે. તેથી જ સિદ્ધ ભગવંતોમાં નિશ્ચય નયને ચારિત્ર માન્ય છે, જેમ મોટી કિંમતી હવેલી, મોટી દુકાન, લાંબા ખેતરો, પુષ્કળ કરિયાણું, અનેક વાહનો (મરસીડીઝ-મારૂતી વગેરે મોટરો) અને અનેક નોકરચાકરના માલિક પાસે ખીસામાં પાંચ પૈસા પણ ન હોય અથવા સંયોગવશ બેન્ક બેલેન્સ વગેરે કશું ન હોય છતાં પણ ત્યારે ‘તે ધનવાન છે.’ - આ પ્રમાણે લોકો જાણે છે અને વ્યવહાર કરે છે, કારણ કે ધન, ધાન્ય, સુવર્ણ વગેરે નવ પ્રકારના પરિગ્રહમાંથી પોતાની પાસે રોકડા પૈસા ન હોવા છતાં પણ ધનનું ફળ મોટર, ગાડી, બંગલો, દુકાન, ખેતર વગેરે તેની પાસે વિદ્યમાન છે. તે જ રીતે પ્રસ્તુત ભગવદ્યાત્રાને વિશે અર્થઘટન વિજ્ઞવાચકવર્ગે જાણવું. અભયદેવસૂરિ મહારાજના શબ્દોને અનુસરીને અહીં આ પ્રમાણે નિરૂપણ કરેલ છે. દ્ઘા॰ | અહીં આ વાત ખ્યાલમાં રાખવી કે ‘વાસ્તવમાં તો ભગવાનને કોઈ પણ યોગ ત્યારે વિશેષરૂપે સંભવતો = અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૩/૨ = =
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy