SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મોપનિષત્રકરણ ૧ વર્ણિ-મધ્યમયોર્નિચનિયત્રવનવિર: ૨૫૦. जो हउँ सो परमप्पु । इउ जाणेविणु जोइया अण्णु म करहु वियप्पु ॥२२।। जो जिण सो हउँ सो जि हउँ एहउ भाउ णिभंति । मोक्खहँ कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।।७५।। <- इति योगसारकृतो योगीन्दुदेवस्य वचनमपि बालादिकं प्रति न प्रयोक्तव्यम् । तथा → समस्तं खल्विदं ब्रह्म સર્વમાત્મમતિમ્ – (૬/૨૨) –તિ મહોપનિષત્વવનમાં વારિí પ્રતિ ન પ્રોગ્યમ્ ! તદુt प्रतिमाशतकवृत्तौ -> निश्चयनयानां बाल-मध्यमौ प्रति अपरिणामकातिपरिणामकत्वेन दुष्टत्वात् ८– (गा. ६५) । अनुषङ्गत उपदेशविधिप्रतिपादिका -> यस्य येन प्रकारेण बीजाऽऽधानादिसम्भवः । सानुबन्धो મવયેતે તથા તસ્ય નyતતઃ III –તિ યોઝિસમુથારિSિAત્રીનુઘેયા, “તે = સર્વજ્ઞા:' | अधिकन्त्वस्मत्कृत-कल्याणकन्दलीतोऽवसेयम् ॥२/५०॥ નિફ્રેતન્ત્રાન્તરીયોદ્ધપ્રવનપ્રયોગનમદ્ > “તેને’તિ | तेनादौ शोधयेच्चित्तं, सद्विकल्पैर्ऋतादिभिः । यत्कामादिविकाराणां, प्रतिसङ्ख्याननाश्यता ॥५१॥ तेन = योगारम्भदशायां शम-दमप्रभतिभिर्गणैः शिष्यप्रतिबोधस्य दर्शितत्वेन, आदौ = योगारम्भावस्थायां सद्विकल्पैः = शुभोपयोगानुविद्धैः व्रतादिभिः = यम-नियमादिभिः चित्तं = मनः शोधयेत् = उत्कटरागादिशून्यं कुर्यात् । यत् = यस्मात् कारणात् कामादिविकाराणां = विषय-कषायावेगानां વિકલ્પ કરો નહિ. “જે જિનેશ્વર ભગવંત છે તે જ હું છું. હું તે જ છું કે જે પરમાત્મા છે' - આ પ્રમાણે ભ્રાન્તિરહિતપણે હે યોગી ! તું ભાવના કરે. કારણ કે બીજો કોઈ તંત્ર કે મંત્ર મોક્ષનું કારણ નથી. – રીતે યોગસાર ગ્રંથમાં યોગી દેવે જણાવેલ તાત્ત્વિક વાત પણ બાલ વગેરે જીવોને ઉદ્દેશીને બોલાવી નહિ. તથા – આ બધું જ બ્રહ્મતત્ત્વ છે. આ પ્રત્યક્ષ રીતે દેખાતો સઘળો પ્રપંચ છે તે આત્મા જ છે. <- આ પ્રમાણે મહોપનિષનું વચન પણ બાલ વગેરે જીવોને જણાવવું નહિ. પ્રતિમાશતકની ટીકામાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે – બાલ જીવને અપરિણામી બનાવવાના કારણે અને મધ્યમ જીવને અતિપરિણામી બનાવવાના કારણે નિશ્ચયનય તેમના પ્રત્યે દોષકારી છે. - આનુષંગિક રીતે ઉપદેશની વિધિનું પ્રતિપાદન યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં આ પ્રમાણે છે કે – જેને જે પ્રકારે સાનુબંધ રીતે બીજાધાન વગેરે સંભવે તે પ્રકારે તે જીવને સર્વજ્ઞ ઉપદેશ આપે છે. – આ ગાથાનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. આ બાબતનો અધિક વિસ્તાર અમે બનાવેલ કલ્યાણકંદલી નામની (ષોડશકની) ટીકામાંથી જાણી લેવો.(૨/૫0) અન્યદર્શનકારોના ઉપરોકત બે શ્લોક બતાવવાનું પ્રયોજન ગ્રંથકારથી ૫૧મા શ્લોકમાં જણાવે છે : શ્લોકાર્ચ - તેથી પ્રાથમિક ભૂમિકામાં વ્રત વગેરે સવિકલ્પોથી ચિત્તનું શુદ્ધિકરણ કરવું જોઈએ, કારણ કે કામવાસના વગેરે વિકારો પ્રતિસંખ્યાનથી નાશ પામે છે. (૨/૫છે. , અશુભના ત્યાગ માટે શુભવ્યવહારનું આલંબન , ટીકાર્ચ :- “યોગની પ્રાથમિક અવસ્થામાં શમ, દમ વગેરે ગુણો વડે શિષ્યને પ્રતિબોધ કરવો.' - આવું બતાવેલ હોવાથી યોગની પ્રારંભિક દશામાં શુભ ઉપયોગથી વણાયેલ યમ-નિયમ વગેરે વડે મનને ઉત્કટ રાગાદિથી
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy