SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ भावनाज्ञानस्य लिप्तताप्रतिक्षेपकत्वम् = અધ્યાત્મોપનિષત્પ્રકરણ શુદ્ધસાનયામિપ્રત્યેળ (અધ્યાત્મસાર ૨૮/૧૨) ૫૨/રૂબા नन्वात्मनो निश्चयतोऽलिप्तत्वे ज्ञाते कथं ज्ञानिनो धर्मक्रिया युज्यते ? इत्याशङ्कायामाह → 'लिप्तते'ति । लिप्तताज्ञानसम्पातप्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते ॥ ३८ ॥ केवलं लिप्तताज्ञानसम्पातप्रतिघाताय = 'ज्ञानावरणादिना मोहादिना देहादिना वा लिप्तोऽहम्' इत्येवं स्वविशेष्यक-लिप्तत्वप्रकारकं यत् कर्मप्रयुक्तं स्वस्वभावानुपयोगप्रयुक्तं वा ज्ञानं तदागमनस्य प्रतिरोधाय निर्लेपज्ञानमग्नस्य ‘દુમ્ન-વેદ-વસ્ત્ર-રાષ્ટ્ર-વિચાર-ર્માવિનાઽમિોઢું સર્વાગુત્તિન્માત્ર:' સેવ स्वविशेष्यकालिप्तत्वप्रकारकानुभवनिमग्नस्य प्रतिक्रमण - प्रतिलेखन-विहार - भिक्षाटन समिति - गुप्त्यादिका सर्वा क्रिया उपयुज्यते । ज्ञानपूर्णस्यापि यथा धर्मक्रियाऽपेक्ष्यते तथा स्पष्टीभविष्यति अग्रे (३ / १४ पृष्ठ- २८७ ) વધેયમ્ ॥૨/૩૮ા ૨૩૨ ર્મવન્ધારણમન્વય-વ્યતિરેજામ્યામવેદ્યુતિ —> ‘તપ’કૃતિ । તપા શ્રુતાનિા મત્ત:, ક્રિયાવાન પિ હિતે। भावनाज्ञानसम्पन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥३९॥ > “નિશ્ચય નયથી આત્મા અલિપ્ત છે.'' આવું જાણ્યા પછી જ્ઞાની પુરૂષ જે ધર્મક્રિયા કરે છે તેની જરૂર શું ? — આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે શ્લોકાર્થ :- નિર્લેપજ્ઞાનમાં મગ્ન થયેલા યોગીને સર્વ ક્રિયાઓ કેવળ આત્મા કર્મથી લેપાયેલ છે.'' એવા જ્ઞાનના આગમનને રોકવા માટે ઉપયોગી થાય છે. (૨/૩૮) . આત્મજ્ઞાનીને પણ ધર્મક્રિયા ઉપયોગી ઢીકાર્થ :- “જ્ઞાનાવરણીય વગેરે કર્મ દ્વારા, મોહ વગેરે દ્વારા કે દેહ વગેરે દ્વારા હું લેપાયેલો છું.'' - આ પ્રમાણે પોતાનામાં લેપાયેલપણાનું અવગાહન કરનાર જે જ્ઞાન છે તે કાં તો કર્મના મલિન પ્રકારના ક્ષયોપશમને કારણે આવે છે કાં તો પોતાના સ્વભાવના અનુપયોગને લીધે આવે છે. આવું જ્ઞાન જ્ઞાનીને ઈષ્ટ નથી. ભલે, તે જ્ઞાની ‘‘કુટુંબ, શરીર, વસ્ત્ર, શબ્દ, વિચાર, કર્મ વગેરેથી હું લેપાયેલ નથી, હું સર્વદા કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છું.’' - આ પ્રમાણે પોતાનામાં નિર્લેપતાનું અવગાહન કરનાર અનુભવમાં ડૂબેલા હોય. પરંતુ તે જે કાંઈ પ્રતિક્રમણ, પડિલેહણ, વિહાર, ભિક્ષાટન, સમિતિ-ગુપ્તિ વગેરે ધર્મક્રિયા કરે છે તે ઉપરોક્ત લિપ્તતા જ્ઞાનના આગમનને કેવળ અટકાવવા માટે જ ઉપયોગી બને છે. જ્ઞાનથી પૂર્ણ એવા યોગીને પણ જે રીતે ધર્મક્રિયા અપેક્ષિત છે તે રીતે આગળ ૩જા અધિકારના ૧૪ મા શ્લોકમાં સ્પષ્ટ થશે, આ વાત ખ્યાલમાં રાખવી. (૨/૩૮) કર્મબંધના કારણને અન્વય અને વ્યતિરેક દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ :- તપ અને શ્રુતજ્ઞાન વગેરેના કારણે અભિમાનથી ગ્રસ્ત થયેલ જીવ શાસ્ત્રોક્ત ક્રિયાવાળો હોવા છતાં પણ કર્મથી લેપાય છે. જ્યારે ભાવનાજ્ઞાનથી યુક્ત જીવ ક્રિયા વગરનો હોવા છતાં પણ લેપાતો નથી. (૨/૩૯) Æ અભિમાની લેપાય આત્મજ્ઞાની ન લેપાય છે ટીકાર્ય :- ‘હું તપસ્વી છું.’ ‘હું બહુશ્રુત છું.’ - આ પ્રમાણે અભિમાનગ્રસ્ત એવો જીવ, શાસ્રવિહિત
SR No.023421
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1998
Total Pages242
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy