SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યક્ષેત્રની ગબ્ધ ૪૦૦-૫00 યોજન ઉપર શી રીતે જાય? (૩) તે તે સ્નાન, નાટક વગેરે કર્તવ્યો પૂરા ન થવાથી. (૪) તેમનું કોઈ કાર્ય મનુષ્યોને અધીન ન હોવાથી. (૫) મનુષ્યલોકની અશુભ ગંધ ૧૪૦૦-૫00 યોજના ઉપર જતી હોવાથી. પ્રશ્ન - નવ યોજનથી વધુ દૂરથી આવેલા ગન્ધપુદ્ગલો ધ્રાણેન્દ્રિયના વિષય બનતા નથી, તો મનુષ્યલોકની ગબ્ધ ૪૦૦ કે ૫00 યોજન ઉપર ઘ્રાણેન્દ્રિયનો વિષય શી રીતે બને ? જવાબ - અહીંથી ઉપર ગયેલા ગન્ધપુદ્ગલો અન્ય પુદ્ગલોને વાસિત કરે. તે પણ બીજા પુદ્ગલોને વાસિત કરે. એમ કરતા કરતા વાસિતયુગલો ૪૦૦-૫00 યોજન ઉપર ઘ્રાણેન્દ્રિયનો વિષય બને. • દેવાધિકાર સમાપ્ત ... ૧. જ્યારે મનુષ્યલોકમાં ઘણા મનુષ્યો-તિર્યંચો હોય અને મનુષ્ય-તિર્યંચના મૃતકલેવર ઘણા હોય ત્યારે ૫૦૦ યોજન, અન્યથા ૪૦૦ યોજન.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy