SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આમ આ પુસ્તકના અભ્યાસથી બૃહત્સંગ્રહણિ અને સંગ્રહણિસૂત્રના પદાર્થો, ગાથાઓ અને શબ્દાર્થોનો સાંગોપાંગ બોધ થાય છે. પદાર્થસંગ્રહની પહેલા આ પુસ્તકમાં આવતા વિષયોની વિસ્તૃત અનુક્રમણિકા આપી છે. તેથી વાચકવર્ગને કોઈપણ વિષય શોધવામાં ખૂબ સરળતા રહે છે. ચતુર્વિધ સંઘે આ ગ્રન્થના અભ્યાસથી બૃહત્સંગ્રહણિના પદાર્થોને સમજવા, કંઠસ્થ કરવા, તેમનો પાઠ કરવો અને તેમની ઉપર ચિંતન કરવું. આમ કરવાથી મન શુભ ધ્યાનમાં રહેશે અને મુક્તિ નિકટ બનશે. આ સંપૂર્ણ ગ્રન્થમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ નિરૂપણ થયું હોય તો તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. આ પુસ્તકના પઠન-પાઠન દ્વારા સહુ આત્મકલ્યાણ સાધી શીઘ મુક્તિગામી બને એ જ શુભાભિલાષા. પંકજ સોસાયટી, અમદાવાદ ચૈત્ર વદ-૧૩, વિ.સં. ૨૦૬૬ - પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-ચરણકિંકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy