SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૩- અવગાહના દેવો મતાંતર – સમભૂતલથી સૌધર્મ દેવલોક સુધી દોઢ રજુ છે, માહેન્દ્ર દેવલોક સુધી અઢી રજુ છે, સહસ્ત્રાર દેવલોક સુધી પાંચ રજુ છે, અય્યત દેવલોક સુધી છ રજુ છે અને લોકાન્ત સુધી સાત રજુ છે. દ્વાર ૩ - અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના ભવનપતિ ૭ હાથ વ્યત્તર ૭ હાથ જ્યોતિષ ૭ હાથ સૌધર્મ-ઈશાન ૭ હાથ સનકુમાર-માહેન્દ્ર ૬ હાથ બ્રહ્મલોક-લાંતક ૫ હાથ મહાશુક્ર-સહસ્રાર ૪ હાથ | આનતથી અશ્રુત ૩ હાથ ૯ રૈવેયક ૨ હાથ ૫ અનુત્તર ૧ હાથ આ સામાન્યથી અવગાહના કહી. હવે સૌધર્માદિ દેવલોકમાં સ્થિતિ પ્રમાણે અવગાહના કહે છે ક મ્પલો-બીજો દેવલોક, ત્રીજો-ચોથો દેવલોક, પ્રચce કેવા કામો આઠમો દેવલોક, નવમાથી બારમો વિકટ ગ્રેવેયક પસાર - આ ૭ સ્થાનોમાં મોટી સ્થિતિમાં ધા નાની સ્થિતિ બાદ કરી. જવાબમાંથી ૧ બાદ કરવો. નવ યુ
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy