SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ વહેલા-બીજા દેવલોકના ખતરોમાં વિમાનો ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનોની સંખ્યા જાણવાનું કરણ - ઇષ્ટ પ્રતરની ૧ દિશાની પંક્તિના વિમાનોની સંખ્યાને ૩થી ભાગતા તે પ્રતરના ૧ દિશાના ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનો આવે. જો એક શેષ રહે તો તેને ત્રિકોણ વિમાનોની સંખ્યામાં ઉમેરવો, કેમકે ગોળ પછી ત્રિકોણ વિમાન આવે છે. જો બે શેષ રહે તો તેમાંથી ૧ ત્રિકોણ વિમાનોની સંખ્યામાં ઉમેરવો અને ૧ ચોરસ વિમાનોની સંખ્યામાં ઉમેરવો, કેમકે ગોળ પછી ત્રિકોણ અને તેના પછી ચોરસ વિમાન આવે છે. આ ૧ દિશાની પંક્તિમાં ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનોની સંખ્યા થઈ. તેને ૪થી ગુણતા અને ગોળ વિમાનોમાં ૧ ઈન્દ્રક વિમાન ઉમેરતા તે પ્રતરના બધા ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાન આવે છે. દેવલોકપ્રતર એક પંક્તિના ગોળ | ત્રિકોણ | ચોરસ વિમાન | વિમાન | વિમાન | વિમાન, ૧લો- | ૧ | ૬૨ | ૮૧ ૮૪ | ૮૪ ૨૪૯ ૬૧ | ( ૮૧ | ૮૪ | ૮૦ ૨૪૫ ૮૧ ૮૦ | ૮૦ | ૨૪૧ પ૯ ૮૦ ૨૩૭ ૫૮ ૮૦ ૨૩૩ ૭૬ | ૭૬ | ૨૨૯ | ૭ | પ૬ | ૭૩ | ૭૬ | ૭૬ | ૨૨૫ પપ [ ૭૩ ૭૬ | ૭૨ | ૨૨૧ ૫૪ | ૭૩ | ૭૨ | ૭ર | ૨૧૭ ૨ . ૭૭ ૮૦ ૭૬ ૫૭ ૭૭ ૧. ગોળવિમાનમાં ઈન્દ્રક વિમાનનો પણ સમાવેશ કરેલ છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy