SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ આવલિકાપ્રવિષ્ટ વિમાનોની સંખ્યા જાણવા કરણ દેવદ્વીપની ઉપર ૧-૧, નાગસમુદ્રની ઉપર ૨-૨, યક્ષદ્વીપની ઉપર ૪-૪, ભૂતસમુદ્રની ઉપર ૮-૮, સ્વયંભૂરમણદ્વીપની ઉપર ૧૬૧૬, સ્વયંભૂરમણસમુદ્રની ઉપર ૩૧-૩૧ આવલિકા પ્રવિણ વિમાનો છે. દરેક દેવલોકમાં આવલિકાપ્રવિષ્ટ વિમાનોની સંખ્યા જાણવા કરણ પહેલા પ્રતરના આવલિકા પ્રવિષ્ટ વિમાનો = મુખ પહેલા-બીજા દેવલોકનું મુખ = ૨૪૯ શેષ દેવલોકનું મુખ = ૨૪૯ – (નીચેના પરબતર x ૪) દા.ત. ત્રીજા-ચોથા દેવલોકનું મુખ = ૨૪૯ – (૧૩ x ૪) = ૨૪૯ – પર = ૧૯૭ અંતિમ પ્રતરના આવલિકા પ્રવિષ્ટ વિમાનો = ભૂમિ ભૂમિ = મુખ – [(પ્રતર–૧) x ૪]. દા.ત. પહેલા-બીજા દેવલોકની ભૂમિ = ૨૪૯ – [(૧૩-૧) x ૪]. = ૨૪૯ – (૧૨ x ૪) = ૨૪૯–૪૮ = ૨૦૧ મુખ + ભૂમિ .. * પ્રતર = તે દેવલોકના આવલિકા પ્રવિષ્ટ વિમાનો. પહેલા-બીજા દેવલોકના આવલિકા પ્રવિષ્ટ વિમાનો= ૨૪૯ +૨૦૧૪૧૩=૪૫૦ ૪૧૩=૨,૯૨૫ તે તે દેવલોકના કુલવિમાનોમાંથી આવલિકા પ્રવિણ વિમાનો બાદ કરતા તે તે દેવલોકના પુષ્પાવકીર્ણ વિમાનો આવે. . દા.ત. પહેલા-બીજા દેવલોકના કુલ વિમાનો = ૩૨ લાખ + ૨૮ લાખ = ૬૦ લાખ પહેલા-બીજા દેવલોકના પુષ્પાવકીર્ણ વિમાનો = ૬૦ લાખ – ૨,૯૨૫ = ૫૯,૯૭,૦૭૫
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy