SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જ્યોતિષવિમાનોનું સ્થાન જ્યોતિષવિમાન | લંબાઈ-પહોળાઈ | ઉંચાઈ | ગ્રહ વિમાન | ૨ ગાઉ | ૧ ગાઉ નક્ષત્ર વિમાન ૧ ગાઉ 1 ગાઉ તારા વિમાન 3 ગાઉ | ગાઉ | (ઉ. સ્થિતિવાળા દેવોનું) તારાવિમાન (જ.સ્થિતિવાળા દેવોન) | ૫૦૦ ધનુષ્ય | ૨૫૦ ધનુષ્ય મનુષ્યક્ષેત્રના જ્યોતિષ વિમાનો ગમનશીલ હોય છે. • મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષવિમાનોની લંબાઈપહોળાઈ-ઊંચાઈ મનુષ્યક્ષેત્રની અંદર રહેલા જયોતિષવિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ કરતા અડધી હોય છે. તેઓ સ્થિર હોય છે. • મેરુપર્વતના મધ્યભાગમાં બે પ્રતરમાં ૪ ઉપર અને ૪ નીચે એમ આઠ રુચકપ્રદેશ છે. તે સમભૂતલ છે. જ્યોતિષવિમાનોનું સ્થાન - કેટલાકનો મત-સમભૂતલથી ૭૯૦યોજન ઉપર જતા તારાના વિમાન આવે. ત્યાંથી ૧૦ યોજન ઉપર જતા સૂર્યના વિમાન આવે. ત્યાંથી ૮૦ યોજન ઉપર જતા ચન્દ્રના વિમાન આવે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા નક્ષત્રના વિમાન આવે. ત્યાંથી ૪ યોજન ઉપર જતા બુધના વિમાન છે. ત્યાંથી ૩ યોજના ઉપર જતા શુક્રના વિમાન છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા ગુરુના વિમાન છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા મંગળના વિમાન છે. ત્યાંથી ૩ યોજન ઉપર જતા શનિના વિમાન છે. (જુઓ ચિત્ર નં. ૨) ગન્ધહસ્તીનો મત – સૂર્યની નીચે મંગળગ્રહ ચાર ચરે છે. શેષ ઉપરની જેમ. હરિભદ્રસૂરિનો મત – સમભૂતલથી ૭૯૦ યોજન ઉપર જતા ભરણી નક્ષત્ર ચાર ચરે છે. સમભૂતલથી ૯૦૦ યોજન ઉપર જતા
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy