SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઈન્દ્રોની અગ્રમહિષીઓ ભવનપતિદેવોના ભવનો આવેલા છે. (જુઓ ચિત્ર નં.૧) ૧ કેટલાક એમ કહે છે કે - રત્નપ્રભાપૃથ્વીમાં નીચે ૯૦,૦૦૦ યોજન પછી ભવનપતિદેવોના ભવનો આવેલા છે, ઉપર-નીચે ૧૦૦૦-૧૦૦૦ યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિદેવોના આવાસો આવેલા છે. આવાસ એટલે વિચિત્ર મણિ-રત્નોથી બનેલ શરીરપ્રમાણ ઊંચો મોટો મંડપ. ભવન બહારથી ગોળ, અંદરથી ચો૨સ, નીચેથી પુષ્કરકર્ણિકા જેવા હોય છે. તે પાંચ વર્ણના હોય છે. તે ધજાપતાકાથી યુક્ત હોય છે. ૧૭ • દરેક ઈન્દ્ર જંબુદ્રીપને છત્ર અને મેરુપર્વતને દંડ કરવા સમર્થ હોય છે. આ ઈન્દ્રોની સામાન્ય શક્તિ કહી. દરેક ઈન્દ્રની વિશેષ શક્તિ દેવેન્દ્રસ્તવમાંથી જાણી લેવી. ઈન્દ્રોની અગ્રમહિષીઓ - ઈન્દ્ર ચમરેન્દ્ર - બલીન્દ્ર અગ્રમહિષી ૫-૫ ભવનપતિના શેષ ૧૮ ઈન્દ્ર ૬-૬ વ્યન્તરના ૧૬ ઈન્દ્ર, સૂયૅન્દ્ર, ચન્દ્રન્દ્ર ૪-૪ સૌધર્મેન્દ્ર – ઈશાનેન્દ્ર ૮-૮ ૧. આ પુસ્તકને અંતે ચિત્રો આપેલા છે. ૨. પુષ્કરકર્ણિકા = કમળના બીજનો ડોડો.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy