SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૯૧ બ્રહ્મલોક દેવલોકમાં ગોળ, ત્રિકોણ અને ચોરસવિમાનો ક્રમશઃ ૨૭૪, ૨૮૪ અને ૨૭૬ છે. (૩) તેણઉએ ચેવ સયં, દો ચેવ સયા સયં ચ બાણઉર્યા છે કÚમિ સંતયમિ, વટ્ટા તંસા ય ચરિંસા | ૪ | લાંતક દેવલોકમાં ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનો ક્રમશઃ ૧૯૩, ૨૦૦ અને ૧૯૨ છે. (૪) અઠ્ઠાવીસ ચ સર્ય છત્તીસ-સય સયં ચ બત્તીસં. કમૅમિ મહાસુઝે, વટ્ટા તંસા ય ચરિંસા / ૫ / મહાશુક્ર દેવલોકમાં ગોળ, ત્રિકોણ અને ચોરસ વિમાનો ક્રમશઃ ૧૨૮, ૧૩૬ અને ૧૩ર છે. (૫) અટ્ટોત્તરં ચ સોલ, અટ્ટ સયં ચેવ હોઅટૂર્ણ તુ. કમૅમિ સહસ્સારે,વટ્ટા તંસા ય ચરંસા / ૬ / સહમ્રાર દેવલોકમાં ગોળ, ત્રિકોણ અને ચોરસ વિમાનો ક્રમશઃ ૧૦૮, ૧૧૬ અને અન્યૂન ૧૦૮ છે. (૬) અડસીઈ બાણઉઈ, અટ્ટાસીઈ ય હોઈ બોદ્ધવા. આણયપાણયકષ્પ, વટ્ટા તંસા ય ચરિંસા / ૭ // આનત-પ્રાણત દેવલોકમાં ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનો ક્રમશઃ ૮૮, ૯૨ અને ૮૮ એમ જાણવા યોગ્ય છે. (૭) ચઉસટ્ટી બાવત્તરિ, અડસટ્ટો ચેવ હોઈ બોદ્ધબ્બા | આરણઅષ્ણુયકષ્પ, વટ્ટા તંસા ય ચરિંસા | ૮ | આરણ-અય્યત દેવલોકમાં ગોળ, ત્રિકોણ, ચોરસ વિમાનો ક્રમશઃ ૬૪, ૭ર અને ૬૮ એમ જાણવા યોગ્ય છે. (૮)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy