SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકના દરેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવાનું કરણ પ્રતર ૧૦મુ ૧૧મુ જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ | ૧ પલ્યોપમ | ૧૨ સાગરોપમ | ૧ પલ્યોપમ | ૧૩ સાગરોપમ ૧ પલ્યોપમ | ૧૩ સાગરોપમ ૧૨મુ ૧૩મુ ૧ પલ્યોપમાં ૨ સાગરોપમ ઈશાન દેવલોકના દરેક પ્રતરની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ સૌધર્મ દેવલોકના દરેક પ્રતરની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ કરતા સાધિક જાણવી. સનકુમાર વગેરે દેવલોકનાં દરેક પ્રતરમાં જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવા કરણ - (૧) તે તે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ–તે તે દેવલોકની જઘન્ય સ્થિતિ (૨) (૧) - તે તે દેવલોકના પ્રતર (૩) (૨) X ઈષ્ટપ્રતર (૪) તે તે દેવલોકની જઘન્યસ્થિતિ + (૩) = તે તે દેવલોકના ઈષ્ટપ્રહરની ઉત્કૃષ્ટ સ્થિતિ. દા.ત. સનકુમાર દેવલોકના ચોથા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી છે. (૧) ૭ – ૨ = ૫ સાગરોપમ (૨) (૩) ૪૪ 39 (૪) ૨ + = ૩ + ૬ = ૩ સાગરોપમ સનકુમાર દેવલોકના ચોથા પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ સાગરોપમ છે. તે તે દેવલોકની જઘન્ય સ્થિતિ એ જ તે તે દેવલોકના દરેક પ્રતરની જઘન્ય સ્થિતિ છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy