SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ મૂળગાથા - શબ્દાર્થ ૧૪ પૂર્વેની લાંતકમાં અને તાપસ વગેરેની વ્યંતરોમાં જઘન્યથી ઉત્પત્તિ થાય છે. આ ઉત્પન્ન થવાની બધી વિધિ પોતપોતાની ક્રિયામાં રહેલાની સમજવી. (૧૫૬). વર્જરિસહનારાય, પઢમં બીયં ચ રિસહનારાયં / નારાયમદ્ધનારાય, કીલિયા તહ ય છેવટ્ટે ૧પણા એએ છ સંઘયણા, રિસહો પટ્ટો ય કીલિયા વર્જ I ઉભઓ મક્કાબંધો, નારાઓ હોઈ વિષેઓ I૧૫૮ પહેલુ વ્રજઋષભનારાચ, બીજુ ઋષભનારાચ, નારાય, અર્ધનારાચ, કાલિકા અને છેવટું આ છ સંઘયણ છે. ઋષભ એટલે પાટો, વજ એટલે ખીલી, નારાચ એટલે બન્ને બાજુ મર્કટબંધ છે એમ જાણવું (૧૫૭, ૧૫૮) છ ગષ્મતિરિનરાણે, સમુચ્છિમપર્ણિદિવિગલ છેવટ્ટ ! સુરનેરઈયા એબિંદિયા ય, સલ્વે અસંઘયણા /૧૫૯. ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોને છ, સંમૂચ્છિમ પંચેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છેવટ્ઝ સંઘયણ હોય છે. દેવો, નારકો અને એકેન્દ્રિયો બધા સંઘયણ વિનાના છે. (૧૫૯) છેવટ્ટણ ઉગમ્મઈ, ચઉરો જા ષ્પ કીલિયાઈસુ ચઉસુ દુ દુ કષ્પ વઢી, પઢમેણે જાવ સિદ્ધી વિ ૧૬ol. છેવા સંઘયણ વડે ચાર દેવલોક સુધી જવાય છે. કાલિકા વગેરે ચાર સંઘયણો હોતે છતે બે બે દેવલોકની વૃદ્ધિ કરવી. પહેલા સંઘયણ વડે સિદ્ધિ સુધી પણ જઈ શકાય છે. (૧૬૦) સમચરિંસે નમ્મોહ, સાઈ વામણ ય ખુજ હુંડે યા જીવાણ છ સંઠાણા, સવ્વસ્થ સુલMણે પઢમં ૧૬૧il
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy