SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ મૂળગાથા - શબ્દાર્થ ૧૮ સાગરોપમ, ૨૨ સાગરોપમ, ૩૧ સાગરોપમ, ૩૩ સાગરોપમ છે. (૧૩૭) વિવરે તાણિકૂણે, ઈક્કારસગા ઉ પાડિએ સંસા હસ્થિક્કારસ ભાગા, અયરે અયરે સમહિયંમિ ૧૩૮ ચય પુવસરીરાઓ, કમેણ ઈગુત્તરાઈ વઢીએ ! એવં ઠિઈવિસા, સર્ણકુમારાઈતણુમાણે ૧૩લા (બે સ્થિતિના) તફાવતમાંથી ૧ ઓછો કરી તેને ૧૧થી ભાગી શેષ રહે તે હાથના અગીયારીયા ભાગ છે. ૧-૧ સાગરોપમની વૃદ્ધિએ પૂર્વના શરીરમાંથી એકોત્તર વૃદ્ધિએ અગીયારીયા ભાગ ઓછા કરવા. એમ સ્થિતિના વિશેષથી સનકુમારાદિના શરીરનું પ્રમાણ આવે છે. (૧૩૮, ૧૩૯) ભવધારણિજ્જ એસા, ઉત્તરવેવિ જોયણા લબ્ધ / ગવિજ્જડણુત્તેરસ, ઉત્તરવેલવિયા નર્થીિ ૧૪ આ ભવધારણીય શરીર છે. ઉત્તરવૈક્રિયશરીર ૧ લાખ યોજનનું છે. રૈવેયક-અનુત્તરમાં ઉત્તરવૈક્રિય શરીર નથી. (૧૪૦) સાહાવિય વેવિય, તણૂ જહન્ના કમેણ પારંભે . અંગુલઅસંખભાગો, અંગુલસંખિજ્જભાગો ય ૧૪૧ સ્વાભાવિક અને વૈકિય શરીર જઘન્યથી શરુઆતમાં ક્રમશઃ અંગુલનો અસંખ્યાતમો ભાગ અને અંગુલનો સંખ્યાતમો ભાગ છે. (૧૪૧) સામગ્નણં ચઉવિહસુસુ, બારસ મુહુત ઉક્કોસો ઉવવાયવિરહકાલો, અહ ભવણાઈસુ પતેય I/૧૪રા
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy