SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ८ સૌધર્મ વગેરે દેવલોકમાં પ્રતરોની સંખ્યા પ્રતર = ઉપરાઉપરી માળ ક્ર. દેવલોક સૌધર્મ ઈશાન વૈમાનિક દેવલોકના પ્રતરો સનકુમાર માહેન્દ્ર બ્રહ્મલોક લાન્તક મહાશુક્ર સહસ્રાર આનત ૧૦ પ્રાણત ૧૧ આરણ ૧૨ અચ્યુત ૯ ત્રૈવેયક ૧૩ ૧૪ ૫ અનુત્તર કુલ પ્રતરો ૧૩ ૧૧૩ ૧૨ ૧૧૨ ξ ܡ ܡ ܡ ܡ ܡ ३४ ૯ ૧ ૬૨ ૧. સૌધર્મ-ઈશાન દેવલોકનું દરેક પ્રતર એક-એક વલયમાં રહેલ હોવાથી બન્નેના મળીને કુલ પ્રત૨ ૧૩ જ ગણાય. એમ સનકુમાર-માહેન્દ્ર દેવલોકનું દરેક પ્રત૨ એક-એક વલયમાં રહેલ હોવાથી બન્નેના કુલ પ્રતર ૧૨ જ ગણાય. ૨. આનત-પ્રાણત દેવલોકનું દરેક પ્રતર એક-એક વલયમાં રહેલ હોવાથી બન્નેના મળીને કુલ પ્રત૨ ૪ જ થાય. ૩. આરણ-અચ્યુત દેવલોકનું દરેક પ્રતર ૧-૧ વલયમાં રહેલ હોવાથી બન્નેના મળીને કુલ પ્રતર ૪ જ છે.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy