SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ મૂળગાથા - શબ્દાર્થ જોયણિગસદ્દિ ભાગા, છપ્પન અડયાલ ગાઉ દુ ઈગદ્ધ. ચંદાઈ-વિમાણાયામ-વિત્થડા અદ્ધમુચ્ચત્ત /પ૪ ચન્દ્ર વગેરેના વિમાનોની લંબાઈ અને પહોળાઈ 3 યોજન, 3 યોજન, ૨ ગાઉ, ૧ ગાઉ અને ? ગાઉ છે, ઉંચાઈ તેના કરતા અડધી છે (૫૪) પણયાલ લખ જોયણ, નરખિત્ત તસ્થિમે સયા ભમિરા ! નરખિત્તાઉ બહિં પણ, અદ્ધપમાણા ઠિઆ નિર્ચા પપા. મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યોજનનું છે. ત્યાં આ (ચન્દ્ર વગેરે) સદા ભમતા હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર તે ચન્દ્ર વગેરે અડધા પ્રમાણવાળા હોય છે અને હંમેશા સ્થિર હોય છે. (૫૫) સસિ-રવિ-ગહ-નખત્તા, તારાઓ હુત્તિ જદુત્તરં સિગ્યા ! વિવરીયા ઉ મહદ્ધિએ, વિમાણવહગા કમેણેસિં પદા સોલસ સોલસ અડ ચલે, દો સુરસહસ્સા પુરઓ દાહિણઓ . પચ્છિમ ઉત્તર સીહા, હત્ની વસહા હયા કમસો આપણા ચન્દ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા ઉત્તરોત્તર શીધ્ર છે અને વિપરીત રીતે મહદ્ધિક છે. એમના વિમાનોને વહન કરનારા ક્રમશઃ ૧૬૦૦૦, ૧૬000, 2000, 8000, ૨૦૦૦ દેવો છે. તેઓ પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં ક્રમશઃ સિંહ, હાથી, બળદ અને અશ્વના રૂપે હોય છે. (પ૬,૫૭) ગહ અટ્ટાસી નમ્બત્ત, અડવસ તારકોડિકોડીણું ! છાસક્રિસહસ્સ નવસય, પણહત્તરિ એગસસીસિનં પટા. ગ્રહો ૮૮ છે, નક્ષત્રો ૨૮ છે, તારાઓ ૬૬,૯૭૫ કોટિકોટિ છે. આ એક ચન્દ્રનું સૈન્ય છે. (૫૮)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy