SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ મૂળગાથા - શબ્દાર્થ - યક્ષ-પિશાચ-મહોરગ-ગન્ધર્વ શ્યામવર્ણના છે, કિન્નર નીલવર્ણના છે, રાક્ષસ-લિંપુરુષ સફેદવર્ણના છે, ભૂત કાળા વર્ણના છે (૩૮) અણપની પણપની, ઇસિવાઈઆ ભૂયવાઈએ એવી કંદી ય મહાકંદી, કોહંડે ચેવ પયએ ય ll૩લા. ઇય પઢમજોયણસએ, રયણાએ અટ્ટ વંતરા અવરે ! તેનું ઈહ સોલસિંદા, રુયગ અહો દાહિષ્ણુત્તરઓ ૪Oા. અણપન્ની, પણ પત્ની, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કુષ્માંડ, પતંગ - રત્નપ્રભાના પહેલા ૧૦૦ યોજનમાં આ આઠ અન્ય વ્યન્તરો છે. રુચકની નીચે દક્ષિણ-ઉત્તર તરફ તેમના અહીં ૧૬ ઇન્દ્રો છે. (૩૯, ૪૦) સંનિહિએ સામાણે, ધાએ વિહાએ ઇસી ય ઇસીવાલે ! ઈસર મહેસરે વિ ય, હવઈ સુવચ્છ વિસાલે ય l૪૧ હાસે હાસરઈ વિ ય, સેએ ય ભવે મહા મહાસેએ . પયંગે પયંગવઈ વિ ય, સોલાસ ઇંદાણ નામાઇ ૪રી સંનિહિત, સામાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઇશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ્ય, હાસ્યરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ- આ ૧૬ ઈન્દ્રોના નામો છે. (૪૧, ૪૨). સામાણિયાણ ચઉરો, સહસ્સ સોલસ ય આયરફખાણું ! પત્તેયં સન્વેસિં, વંતરવઈ-સસિ-રવીણં ચ ૪૩ બધા વ્યન્તરેન્દ્રો અને ચન્દ્ર-સૂર્યના દરેકના ૪000 સામાનિક દેવો છે અને ૧૬,000 આત્મરક્ષક દેવો છે. (૪૩)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy