SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ મૂળગાથા - શબ્દાર્થ સ્વનિતકુમાર-સુવર્ણકુમારના વસ્ત્રો સફેદ છે, વાયુકુમારના વસ્ત્ર સભ્યાના રંગ જેવા છે. (૨૮) ચસિટ્ટિ સઢિ અસુરે, છચ્ચ સહસ્સાઈ ધરણમાઈë I સામાણિયા ઈમેસિં, ચઉગ્રુણા આયરખા ય રહા બે અસુરેન્દ્રના ૬૪ હજાર અને ૬૦ હજાર, ધરણેન્દ્ર વગેરેના ૬,૦૦૦ સામાનિક દેવો છે. એના કરતા ચારગુણા આત્મરક્ષક દેવો છે. (૨૯) રયણાએ પઢમજોયણસહસ્સે, હિડ્ડવરિ સયસયવિહૂણે ! વંતરિયાણું રમ્મા, ભોમ્મા નવરા અસંખિજ્જા l૩૦ રત્નપ્રભાના પ્રથમ ૧000 યોજનમાં નીચે ઉપર ૧૦૦૧00 યોજન છોડીને વ્યન્તરોના પૃથ્વીકાયના અસંખ્ય સુંદર નગરો છે. (૩૦) બહિં વટ્ટા અંતો ચરિંસા, અહો ય કણિયારા ! ભવણવઈર્ણ તહ વંતરાણાં, ઇંદભવણાઓ નાયબ્બા li૩૧ ભવનપતિ અને વ્યન્તરના ઇન્દ્રો (દેવો)ના ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ અને નીચેથી કર્ણિકાના આકારના જાણવા (૩૧) તહિ દેવા વંતરિયા, વરતરુણીગીયવાઇયરવેણું ! નિચ્ચે સુપિયા પમુઇયા, ગયંપિ કાલ ન યાણંતિ li૩રા તે ભવનોમાં વ્યન્તર દેવો સુંદર દેવીઓ અને ગીતવાજીંત્રોના નાદ વડે હંમેશા સુખી અને ખુશ થયેલા ગયેલા પણ કાળને જાણતા નથી. (૩૨)
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy