SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૨૧૯ એ જ પ્રમાણે ઉદ્ધૃર્તના સમજવી. ૧ સમયમાં (ઉપપાતઉર્તન) સંખ્યા દેવોતુલ્ય છે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિર્યંચ સિવાયના જીવો મનુષ્યમાં ઉત્પન્ન થાય. (૩૪૧) પુઢવીઆઉવણસ્સઈ, બાયરપત્તેસુ લેસ ચત્તારી । ગબ્મયતિરિયનરેસું, છલ્લેસા તિન્નિ સેસાણું ॥ ૩૪૨ ॥ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય-અકાય-વનસ્પતિકાયમાં ચાર લેશ્યા છે, ગર્ભજ મનુષ્ય-તિર્યંચમાં છ લેશ્યા છે, શેષ જીવોને ૩ લેશ્યા છે. (૩૪૨) છ સત્તમમહિનેરઇયા, તેઊ વાઊ અણંતરુત્વા | ન વિ પાવે માણુસ્સે, તહા અસંખાઉઆ સવ્વુ ॥ ૩૪૩ ॥ સાતમી પૃથ્વીના નારકીઓ, તેઉકાય, વાઉકાય તથા બધા અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ મરીને તરત મનુષ્યપણુ ન પામે. (૩૪૩) મુન્નૂણ મણુયદેહં, પંચસુવિ ગઈસુ જંતિ અવિરુદ્ધા । પરિણામવિસેસેણં, સંખાઉ ય પઢમસંઘયણા ॥ ૩૪૪ ॥ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા, પહેલા સંઘયણવાળા પરિણામવિશેષથી અવિરુદ્ધ મનુષ્યો મનુષ્યદેહને છોડીને પાંચે ય ગતિમાં જાય છે. (૩૪૪) જહન્નેણેગસમઓ, ઉક્કોસેણું તુ હુંતિ છમ્માસા । વિરહો સિદ્ધિગઈએ, ઉન્વટ્ટણવજ્જિઆ નિયમા ॥ ૩૪૫ ॥ સિદ્ધિગતિનો ઉપપાતવિરહકાળ જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી ૬ માસ છે. તે નિયમા ઉર્તન વિનાની છે. (૩૪૫) ઇક્કો વ દો વ તિમ્નિ વ, અટ્ઠસયં જાવ એગસમએણે । મણુઅગઇઓ ગચ્છે, સંખાઉઅ વીઅરાગા ઉ ॥ ૩૪૬ ||
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy