SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૧૯૯ સ્થિતિ ૯૦,૦૦૦ વર્ષ છે. બીજા પ્રતરમાં તે ૧૦૦ ગુણી છે. ત્રીજા પ્રત૨માં આ છે- જઘન્ય ૯૦ લાખ વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડવર્ષ કહી છે. ૧ સાગરોપમ છે. પાંચમા ૧૦ ચોથા પ્રતરમાં જધન્ય પૂર્વક્રોડવર્ષ, ઉત્કૃષ્ટ પ્રતરમાં જઘન્ય સાગરોપમ ઉત્કૃષ્ટ સાગરોપમ છે. આમ એકોત્તર વૃદ્ધિ ત્યાં સુધી જાણવી યાવત્ ૧૩મા પ્રતરમાં દસ ભાગ ૧ ૨ ૧૦ ૧૦ ( સાગરોપમ) ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. (૨૩૫, ૨૩૬, ૨૩૭) ઉવરિ ખિઇઠિઈ વિસેસો, સગપયરવિભાગ ઇચ્છ સંગુણિઓ । ઉવરિખિઈઠિઈસહિઓ, ઇચ્છિયપયરમ્મિ ઉક્કોસા ॥ ૨૩૮ II ઉપરની પૃથ્વીની સ્થિતિના વિશ્લેષ (તફાવત)ને પોતાના પ્રતરથી ભાગી ઈચ્છિત પ્રતરથી ગુણવો, ઉપરની પૃથ્વીની સ્થિતિ સહિત તે ઈચ્છિત પ્રતરમાં ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૩૮) ઘમ્મા વંસા સેલા, અંજણ રિટ્ઠા મઘા ય માઘવઇ । પુઢવીણું નામાÛ, રયણાઇ હુંતિ ગોત્તાઈં ॥ ૨૩૯ ॥ ધર્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માધવતી પૃથ્વીના નામ છે. રત્નપ્રભા વગેરે ગોત્ર છે. (૨૩૯) ઉદહીઘણતણુવાયા, આગાસપઇઠ્ઠિયા ઉ સવ્વાઓ । ઘમ્માઈ પુઢવીઓ, છત્તાઈછત્તસંઠાણા ॥ ૨૪૦ ॥ ઘર્મા વગેરે બધી પૃથ્વીઓ ઘનોદધિ, ઘનવાત, તનવાત, આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને છત્રાતિછત્રના આકારે છે. (૨૪૦) પઢમાસીઈસહસ્સા, બત્તીસા અટ્કવીસ વીસા ય । અટ્કારસોલસદ્ઘ ય સહસ્સ લોવર મુજ્જા ॥ ૨૪૧ || - આ પહેલી પૃથ્વીમાં ૮૦,૦૦૦, પછી ૩૨,૦૦૦, ૨૮,૦૦૦,
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy