SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ મૂળગાથા - શબ્દાર્થ સમચતુરસ્ર, ન્યગ્રોધ, સાદિ, કુબ્જ, વામન, હુંડક - ૬ સંસ્થાન પંચેન્દ્રિય તિર્યંચ - મનુષ્ય ને હોય. દેવોને સમચતુરસ્ર સંસ્થાન હોય. શેષને હુંડક સંસ્થાન હોય. (૧૭૭) નરતિરિઆણં છપ્પિય, હવંતિ વિગલૈંદિયાણ છેવટું | સુરનેરઈયા એનિંદિયા ય, સવ્વુ અસંઘયણી ૧૭૮॥ મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચને છયે સંઘયણ હોય, વિકલેન્દ્રિયને સેવાર્ત સંઘયણ હોય, દેવ-નારકી-એકેન્દ્રિય બધા સંઘયણ વિનાના છે. (૧૭૮) છેવટ્ટેણ ઉ ગમ્મઈ, ચત્તારિ ય જાવ આઈમા કપ્પા । વદ્ભિજ્જ કપ્પજુઅલં, સંઘયણે કીલિયાઈએ ૧૭૯॥ સેવાર્તા સંઘયણથી પહેલા ચાર દેવલોક સુધી જવાય. કીલિકા વગેરે સંઘયણમાં દેવલોકનું યુગલ વધારવુ. (૧૭૯) પુઢવીઆઉવણસ્સઈ-ગજ્મે ૫જ્જત્તસંખજીવીસુ । સગ્ગચુઆણું વાસો, સેસા પડિસેહિયા ઠાણા ॥૧૮૦|| સ્વર્ગથી ચ્યવેલાનો વાસ પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજમાં થાય. શેષ સ્થાનોમાં ન થાય. (૧૮૦) દો કાયપ્પવિયારા કપ્પા, ફરિસેણ દોન્નિ દો રૂવે । સદ્દે દો ચઉર મણે, ઉવરિં પવિયારણા નત્થિ ૧૮૧॥ છે કેએમમાં કે સી મૈન સેન્ટર છે એ બેમાં રૂપથી, બેમાં શબ્દથી, ચારમાં મનથી મૈથુન સેવનારા છે. ઉ૫૨ મૈથુનનું સેવન નથી. (૧૮૧) તત્તો પરં તુ દેવા, બોધવ્વા હુંતિ અપ્પવિયારા । સપ્પવિયારઠિઈણું, અણંતગુણસોક્ખસંજુત્તા ॥૧૮૨
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy