________________
૧૮૬
મૂળગાથા - શબ્દાર્થ નિયમા નિર્ચન્હરૂપવડે ઉત્કૃષ્ટ તપથી આમની ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ રૈવેયક સુધી છે. (૧૬) પયમખર પિ ઈક્ક, જો ન રોએઈ સુત્તનિદિä સેસ રોયતો વિ હુ, મિચ્છદિટ્ટી મુર્ણયવ્વો ૧૬૭
સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષર પણ જેને ન રુચે તે બીજુ રુચવા છતા મિથ્યાદષ્ટિ જાણવો. (૧૬૭). સુત્ત ગણતરરઈય, તહેવ પત્તેયબુદ્ધરઈયં ચા સુયમેવલિણા રઈય, અભિન્નદસપુવિણા રઈયં II૧૬૮.
ગણધરરચિત, પ્રત્યેકબુદ્ધરચિત, શ્રુતકેવલીથી રચિત, સંપૂર્ણ દશપૂર્વીથી રચિત તે સૂત્ર છે. (૧૬૮) ઉવવાઓ લંગમિ ઉ, ચઉદસપુવિમ્સ હોઈ ઉ જહન્નો. ઉક્કોસો સબૂટ્ટ, સિદ્ધિગમો વા અકમ્મસ્સ /૧૬
- ચૌદ પૂર્વની ઉત્પત્તિ જઘન્યથી લાંતકમાં થાય છે, ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધમાં કે કર્મરહિતનું મોક્ષમાં ગમન થાય છે. (૧૬૯). છઉમFસંજયાણું, ઉવવાઓક્ટોસ ઉ સવા ભવણવણજોઈસમાણિયાણ, એસો કમો ભણિઓ ૧૭૦
છદ્મસ્થ સંયતોની ઉત્પત્તિ ઉત્કૃષ્ટથી સર્વાર્થસિદ્ધમાં થાય છે. ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ, વૈમાનિકમાં આ ક્રમ કહ્યો. (૧૭૦) અવિવાહિયસામણમ્સ, સાહુણો સાવગસ્સ ય જહaો. સોહમે ઉવવાઓ, ભલિ તેલુકસીહિં ૨૧૭૧૪
અવિરાધિતશ્રામસ્થવાળા સાધુ અને શ્રાવકની જઘન્યથી ઉત્પત્તિ સૌધર્મમાં ત્રણ લોકને જોનારા તીર્થકરોએ કહી છે. (૧૭૧)