SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૧૮૩ ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષ, સૌધર્મ, ઈશાનમાં ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ ૨૪ મુહૂર્ત છે. પાંચમાં જઘન્યથી ૧ સમય છે. (૧૫) નવદિણ વીસ મુહુરા, બારસ દસ ચેવ દિણમહત્તાઓ બાવીસા અદ્ધ ચિય, પણયાલ અસીઈ દિવસયં /૧૫૧ ૯ દિવસ ૨૦ મુહૂર્ત, ૧૨ દિવસ ૧૦ મુહૂર્ત, ૨૨ 3 દિવસ, ૪૫ દિવસ, ૮૦ દિવસ, 100 દિવસ (ક્રમશઃ સહસ્ત્રાર સુધી ઉત્કૃષ્ટ ઉપપાતવિરહકાળ છે.) (૧૫૧) સંખિજા માસા આણયપાણએસ, તહ આરણમ્યુએ વાસા ! સંખિજા વિન્નેયા, ગેવિજેસું અઓ વુડ્ઝ વપરા આનત-પ્રાણતમાં સંખ્યાતા માસ, આરણ-અર્ચ્યુતમાં સંખ્યાતા વર્ષ જાણવા. હવે રૈવેયકમાં કહીશ. (૧પર) હિટ્રિમ વાસસયાઈ, મઝિમે સહસ્સ ઉવરિમે લખા! સંખિજા વિષેયા, જહાસંખેણ તીસું પિ ૧૫૩ નીચેના રૈવેયકમાં સંખ્યાતા સો વર્ષ, મધ્યમ રૈવેયકમાં સંખ્યાતા હજાર વર્ષ, ઉપરના રૈવેયકમાં સંખ્યાતા લાખ વર્ષ ક્રમશઃ ત્રણેમાં જાણવું. (૧૫૩) પલિયા અસંખભાગો, ઉક્કોસો હોઈ વિરહકાલો ઉI વિજયાઈસુ નિદિટ્ટો, સવ્વસુ જહન્નઓ સમઓ ૧૫૪ વિજયાદિમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળ કહ્યો છે. બધામાં જઘન્યથી ૧ સમય છે. (૧૫૪) ઉવવાયવિરહકાલો, ઈ એસો વર્ણીિઓ અ દેવેનું વિટ્ટણાવિ એવું, સલૅસિં હોઈ વિણેયા ૧૫પા
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy