SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ ગાથા - શબ્દાર્થ ૧૭૯ પહેલા બે દેવલોકમાં પૃથ્વીની જાડાઈ ૨,૭૦૦ યોજન છે. શેષ ૨, ૨, ૩, ૪ દેવલોકમાં ૧૦૦-૧૦૦ યોજન ઓછા કરવા. (૧૨૯) પંચસયુચ્યતેણં, આઈમકÈસુ હુંતિ ઉ વિમાણા ઈક્કિક્ક વુદ્ધિ સેસે, દુદુગે ય દુગે ચઉદ્દે ય ૧૩૦ પહેલા બે દેવલોકમાં વિમાનો ૫00 યોજન ઉંચા છે. શેષ ૨, ૨, ૩, ૪ દેવલોકમાં ૧૦૦-૧૦૦ યોજનની વૃદ્ધિ કરવી. (૧૩૦) ગેવિશ્વગુત્તરેલું એસો ઉ, કમો ઉ હાણિવુઢીએT ઈક્કિક્કમ્પિ વિમાણે, દુન્નિવિ મીલિયા ઉ બત્તીસં ૧૩૧ ગ્રેવેયક અને અનુત્તરમાં હાનિ-વૃદ્ધિનો આ જ ક્રમ છે. ૧૧ વિમાનમાં બન્ને ભેગા કરવાથી ૩,૨૦૦ યોજન થાય. (૧૩૧) સોહમિ પંચવણા, એક્કગહાણી ઉ જા સહસ્સારો. દો દો તુલ્લા કપ્પા, તેણ પરં પુંડરિયાણિ ૧૩રા સૌધર્મમાં વિમાનો પાંચવર્ણના છે. સહસ્રાર સુધી ૧-૧ વર્ણની હાની કરવી. બે બે દેવલોકમાં વિમાનો તુલ્ય છે. ત્યાર પછી વિમાનો સફેદ છે. (૧૩૨). ભવણવઈવાણમંતર - જોઈસિઆણં તુ હુંતિ ભવણાઈ વિષ્ણુણ વિચિત્તાઈ, પડાગઝયપંતિકલિયાઈ ૧૩૩ ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષના ભવનો વર્ણથી વિચિત્ર અને પતાકા-ધ્વજની પંક્તિથી યુક્ત છે. (૧૩૩) જાવય ઉદેઈ સૂરો, જાવય સો અસ્થમેઈ અવરેણા તિયપણસત્તનવગુણ, કાઉં પત્તેય પત્તેય ૧૩૪
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy