SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળગાથા - શબ્દાર્થ ૧૭૭ લાંતક, મહાશુક્ર અને સન્નારમાં ૫૦ હજાર, ૪૦ હજાર અને ૬ હજાર વિમાન છે. આનત-પ્રાણતમાં ૪૦૦ વિમાન છે. આરણ-અર્ચ્યુતમાં ૩OO વિમાન છે. (૧૧૮) ઇક્કારસુત્તરં હિઠિમેસુ, સસુત્તરં ચ મઝિમએ ! સયમેગે ઉવરિએ, પચવ અણુત્તર વિમાણા / ૧૧૯ // નીચેના ૩ રૈવેયકમાં ૧૧૧, મધ્યમ રૈવેયકમાં ૧૦૭, ઉપરના રૈવેયકમાં ૧૦૦ વિમાન છે. પ અનુત્તરવિમાન છે. (૧૧) ચુલસીઈ સયસહસ્સા, સત્તાણઉઈ ભવે સહસ્સાઈ તેવીસ ચ વિમાણા, વિમાણસખા ભવે એસા રે ૧૨૦ ૮૪, ૯૭, ૦૨૩ - આ વિમાનોની સંખ્યા છે. (૧૨) કમ્પસ્મણપુલ્વીએ, આઈમપયરતિમં ચ ગણઈત્તા મુહભૂમિસભાસદ્ધ, પયરેહિ ગુણં તુ સવ્વધર્ણ ૧૨ના દેવલોકના ક્રમશઃ પહેલા અને છેલ્લા પ્રતરના વિમાનોની સંખ્યા ગણવી. તે મુખ અને ભૂમિ છે. તે બન્નેને ભેગા કરી તેનું અર્ધ કરવું. તેને પ્રતરથી ગુણવું. તે સર્વધન છે. (૧૨૧) જહિં કષ્પ જાવઈઆ પયરા, આવલિયા તઆિ તત્થા એગદિશાએ તાસિ, તીહિં ભાગેહિં જે લદ્ધ ને ૧૨રા. તંમિલિએ ઠાણતિગે, તમે ચરિંસવટ્ટએ કાઉં! તિવિભત્તેવિ અસેસ, ચિંતસુ દુગઈક્કસુન્નાઈ ૧૨૩ જાવઈઆ તહિં ઈક્કા, તાવઈઆ સંસરાસિ પદ્ધિવસુ મીલિય દુગપિંડ દલ, તમે ચરિંસિ બીયરલ ૧૨૪ એવં એગદિશાએ, સ ય ચરિંસવટ્ટસખાઓ વસુ ઈંદગાણિ ય, ખેવસુ સવ્વસુ ચઉગુણિયે ૧૨પા
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy