SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ મૂળગાથા - શબ્દાર્થ ચઉ ચઉપયરા ઉવરિ, કપ્પા ચત્તારિ આણયાઈઆ. અટ્ટારસ જહન્નાઈ, એગુત્તરિયા ય વઢીએ . ૩૩ // ઉપર આનત વગેરે ચાર દેવલોકમાં ૪-૪ પ્રતર છે. આનતના પહેલા પ્રતરમાં જઘન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ છે. પછી ૧-૧ ભાગની વૃદ્ધિ જાણવી (૩૩) જા બાવીસ અયરા, અંતિમપયરમેિ અચુએ કપ્પા નવ પયરા અયરુત્તર - વઢી જા ઉવરિ ગેલિજ્જા / ૩૪ / યાવત્ અય્યત દેવલોકમાં અંતિમuતરમાં ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઉપરના રૈવેયક સુધી ૯ પ્રતર છે. તેમાં ૧-૧ સાગરોપમની વૃદ્ધિ જાણવી. (૩૪) સત્તેવ ય કોડીઓ, હવંતિ બાવન્તરિ સયસહસ્સા એસો ભવણસમાસો, ભવણવઈર્ણ વિયાણિજ્જા રૂપા ૭ ક્રોડ ૭૨ લાખ-આ ભવનપતિના ભવનોની સંખ્યા જાણવી. (૩૫) ચઉસટ્ટી અસુરાણ, નાગકુમારાણ હોઈ ચુલસીઈ બાવત્તરિ કણગાણું, વાઉકુમારણ છaઉઈ ૩૬ll દીવદિસાઉદહીણ, વિજુકુમારિંદથણિયઅગ્ગીર્ણ ! છëપિ જુયલાણું, છાવત્તરિમો સયસહસ્સા li૩૭ી. અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪ લાખ, સુવર્ણકુમારના ૭૨ લાખ, વાયુકુમારના ૯૬ લાખ, દ્વીપકુમારદિકુમાર- ઉદધિકુમાર- વિઘુકુમાર- સ્વનિતકુમાર-અગ્નિકુમાર - છએ યુગલમાં ૭૬ લાખ ભવનો છે. (૩૬, ૩૭) ચઉતીસા ચઉચત્તા, અદ્રુત્તીસં ચ સયસહસ્સાઈ પન્ના ચત્તાલીસા, દાહિણઓ હૃતિ ભવણાઈ ૩૮.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy