SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવોના સંસ્થાન ૧૪૯ (૧૧) ઓજપ્રદેશઘનચોરસ - ૨૭ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રકરચોરસની ઉપર-નીચે ૯-૯ પરમાણુ મૂકવા. (૧૨) યુગ્મપ્રદેશઘનચોરસ - ૮ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતરચોરસની ઉપર ૪ પરમાણુ મૂકવા. (૧૩) ઓજપ્રદેશશ્રેણી આયત - ૩ પ્રદેશથી બનેલ હોય.[TT] (૧૪) યુગ્મપ્રદેશશ્રેણીઆયત - ૨ પ્રદેશથી બનેલ હોય. [1] (૧૫) ઓજપ્રદેશપ્રતરઆયત - ૧૫ પ્રદેશથી બનેલ હોય. (૧૬) યુગ્મપ્રદેશપ્રતરઆયત - ૬ પ્રદેશથી બનેલ હોય. (૧૭) ઓજપ્રદેશઘનઆયત - ૪૫ પ્રદેશથી બનેલ હોય. ઓજપ્રદેશપ્રતરઆયતની ઉપર-નીચે ૧૫-૧૫ પરમાણુ મૂકવા. (૧૮) યુગ્મપ્રદેશઘનઆયત - ૧૨ પ્રદેશથી બનેલ હોય. યુગ્મપ્રદેશપ્રતરઆયતની ઉપર ૬ પરમાણુ મૂકવાથી. (૧૯) પ્રતાપરિમંડલ - ૨૦ પ્રદેશથી બનેલ હોય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy