SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ તિર્યંચાધિકાર, દ્વાર ૧ - સ્થિતિ (૪) તિર્યંચાધિકાર દ્વાર ૧ - સ્થિતિ જીવો | જઘન્ય સ્થિતિનું ઉત્કૃષ્ટ સ્થિતિ પૃથ્વીકાય અંતર્મુહૂર્ત | ૨૨,૦૦૦ વર્ષ અપકાય અંતર્મુહૂર્ત | ૭,૦૦૦ વર્ષ તેઉકાય અંતર્મુહૂર્ત | ૩ અહોરાત્ર વાયુકાય અંતર્મુહૂર્ત | ૩,૦૦૦ વર્ષ વનસ્પતિકાય | અંતર્મુહૂર્ત | ૧૦,૦૦૦ વર્ષ બેઈન્દ્રિય અંતર્મુહૂર્ત | ૧૨ વર્ષ તે ઈન્દ્રિય | અંતર્મુહૂર્ત | ૪૯ દિવસ ચઉરિન્દ્રિય | અંતર્મુહૂર્ત | છ માસ પંચેન્દ્રિયતિર્યંચ અંતર્મુહૂર્ત | ૩ પલ્યોપમ પૃથ્વીકાયમાં વિશેષ સ્થિતિજીવો જઘન્ય સ્થિતિ | ઉત્કૃષ્ટ સ્થિતિ શ્લષ્ણ પૃથ્વી અંતર્મુહૂર્ત ૧,૦૦૦ વર્ષ | (મભૂમિની સુંવાળી માટી) શુદ્ધ પૃથ્વી અંતર્મુહૂર્ત |૧૨,૦૦૦ વર્ષ વાલુકા (નદીની રેતી) | અંતર્મુહૂર્ત |૧૪,000 વર્ષ મનશિલ (પારો) અંતર્મુહૂર્ત ૧૬,૦૦૦ વર્ષ શર્કરા (કાંકરા) અંતર્મુહૂર્ત |૧૮,000 વર્ષ | ખર પૃથ્વી (શિલા) | અંતર્મુહૂર્ત |૨૨,000 વર્ષ |
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy